મિલ્ક કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં દૂધ નાખી ગરમ કરો અને ધીમા તાપે હલાવતાં રહો
- 2
દૂધ ઘાટું થાય એટલે તેમાં ફટકડી નો ભુક્કો નાખો અને સારી રીતે મિક્સ કરો અને હલાવતાં રહો
- 3
ત્યાર બાદ તેમાં ઘી ઉમેરો અને મીક્સ કરો નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું
- 4
ત્યાર બાદ તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો અને મીક્સ કરો અને હલાવતાં રહો
- 5
ધીમા તાપે રહેવા દો ધીમે ધીમે કડાઈમાં ચોંટશે નહિ એકદમ જાડું થાય એટલે એક બાઉલમાં ઘી લગાવો અને તેમાં નાખી દો
- 6
બાઉલ ઢાંકી દો અને ઠંડું કરવા એક ટોવેલ માં વિંટાળી રહેવા દો ઠંડું થાય એટલે સહેજ ગરમ કરી એક ડીશ માં કાઢી પીસ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ સ્વીટ અને સોફ્ટ મિલ્ક કેક નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
મિલ્ક કેક (અલવર કા માવા)
#mr#DIWALI2021#milkcake#mithai#cookpadindia#cookpadgujaratiમિલ્ક કેક ને અલવર કા માવા, અલવર કલાકંદ અથવા અજમેર કા માવા મીઠાઈ પણ કહેવામાં આવે છે. તેને સૌ પ્રથમ રાજસ્થાન ના અલવર શહેર માં બાબા ઠાકુરદાસ એન્ડ સન્સ દ્વારા બનાવવા માં આવી હતી. ત્યારબાદ તે આખા ભારત માં ખૂબ જ પ્રસિદ્ધ થઇ.સુરત માં માખનભોગ ની મિલ્ક કેક ખૂબ જ પ્રચલિત છે જે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે, ખાસ કરી ને મારા દીકરા ને. મિલકકેક ઓછા ઘટકો માંથી બને છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ધીરજ અને મહેનત લાગે છે. મેં આ મિલ્ક કેક પેહલી વાર ઘરે બનાવી છે અને સાચું કહું તો ખૂબ જ મેહનત લાગી અને હાથ પણ દૂખી આવ્યા😂 પણ કહેવાય છે ને કે મેહનત નું ફળ મીઠું ! મારી મહેનત રંગ લાવી અને પેહલી જ કોશિશ માં ખૂબ જ સરસ મિલ્ક કેક બની. તેનું પ્રમાણ એ છે કે મારા પરિવારે માત્ર 4 દિવસ માં જ બધી મિલ્ક મિલ્ક સફાચટ કરી દીધી !!! Vaibhavi Boghawala -
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
મિલ્ક કેક (Milk cake Recipe In Gujarati)
#સ્વીટમીલ૨#GA4#week8#milkમિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે Rekha Rathod -
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
ચોકો - કોકોનટ રાઈસ મફીન્સ
#ઇબુક૧#૧૭#રાઈસફ્રેન્ડ્સ, જનરલી આપણે ચોખામાંથી બનતી તીખી વાનગીઓ અને સ્વીટ માં ખીર ,દુઘપાક ખાવા માટે ટેવાયેલા હોય. પરંતુ ચોખા ના લોટ માંથી એક સરસ સોફ્ટ કેક પણ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
થાબડી (Thabdi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiથાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે. Riddhi Dholakia -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
-
મિલ્ક કેક
#દૂધ#જૂનસ્ટારદૂધ મા થી બનાવેલી વાનગી છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
મિલ્ક પાઉડર રસમલાઈ (Milk powder Rshmalai recipe in gujrati)
પનીર ને રસમલાઈ બને છે,પનીર પ્રકીયા લાંબી, અને થોડી લાંબા સમય લે એવી છે, મિલ્ક પાઉડર વડે થોડુ ઝડપથી ને રીઝલ્ટ સારુ મળે છે, ઈનસ્ટન્ટ બનાવી હોય તો આ રીતે સારી અને ઓછા સમયમાં બની જાય છે, Nidhi Desai -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
છેના કેક
#મિલ્કીછેના એ ઘરે દૂધ માંથી બનાવેલું પનીર છે..જેમાંથી મે 3 એલેમેન્ટ્સ બનાવ્યા છે અને એને કેક નાં ફોર્મ માં સર્વ કરી છે.1 છે છેના પોડા જે ઓડિશા ની પ્રખ્યાત મીઠાઈ અને બીજું છે રસગુલ્લા જે બંગાળ ની પ્રખ્યાત મીઠાઈ અને ત્રીજું છે ગુલાબજાંબુ જે આખા ભારત ની પ્રિય મીઠાઈ. ત્રણેય મીઠાઈ છેના માંથી બનાવેલ છે. Anjana Sheladiya -
-
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
મિલ્ક કેક
#ઉપવાસ વેસ્ટ માંથી બેસ્ટ રેસિપિ છે.. ઘરે મલાઈ એકઠી કરી ઘી બનાવતા જે કીટુ બને એમાં બે વસ્તુ ઉમેરી આ ટેસ્ટી મિલ્ક કેક બનાવી છે Tejal Vijay Thakkar -
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
પિસ્તાચીઓ ટુટી ફ્રૂટી મિલ્ક કેક
#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, બાળકોને કેક ખૂબ જ વ્હાલી હોય છે. આપણે બાળકો માટે માર્કેટ માં જે રેડીમેડ મળે છે તેવી આઈસીંગ વગરની એગલેસ કેક ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકીએ છીએ અને એ પણ ફ્રેશ , જ્યારે ખાવી હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ કેક હું રજુ કરી રહી છું. જે મારા બાળકોને ખૂબ જ ફેવરિટ છે અને ચોક્કસ તમને બધાને પણ પસંદ આવશે. asharamparia -
વેનીલા રોઝ મિલ્ક કેક(vanila rose milk cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૩ઘરમાં વિપ્ડ ક્રીમ અને બટર ન હોય તો પણ કેક બની શકે છે.. એમ તો હું પ્રોફેશનલ નથી પણ કેક મારી દીકરીને બહુ જ ભાવે એટલે દર વખતે બહારની ક્રીમથી ભરેલી કેક તો ન ખવાય ને !! એટલે ઘરે બનાવવાનો પ્રયત્ન કરું અને એ ધરાઈને ખાય એટલે હું ખુશ!!!આજે હું લઈને આવી છું વિપ્ડ ક્રીમ અને બટર વગરની કેક .... Khyati's Kitchen -
-
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11392111
ટિપ્પણીઓ