મિલ્ક કેક

Harshida Thakar @cook_18046181
# હરિદ્વાર ના બજાર માં મળતું સ્ટ્રીટ ફૂડ અહીં માવા બરફી તરીકે ફેમસ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરો. પછી ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરી ફટકડી નો ભૂકો એડ કરો. ત્યારબાદ તેમાં મોરસ નાખી સતત હલાઓ. દૂધ થોડો ફાટવા લાગશે હલાવતા રહેવુ ખાંડ નું બધુજ પાણી બળી જાય, પછી કેસર ડ્રાયફ્રુટ એલચી નાખો. લચકા પડતું થાય પછી 1 ચમચી ઘી નાખી, બાઉલ માં કાઢી લો, ઉપર પિસ્તા અને ગુલાબ ની પાંદડી મુ ભગવાન ને ભોગ ધરાવો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મિલ્ક કેક
#ઇબુક૧#૧૭# મિલ્ક કેક ને ગુજરાત માં થાબડી પણ કહેવામાં આવે છે એકલા દૂધ માંથી બને છે બહુજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
મિલ્ક કેક (અલવર કા માવા)
#mr#DIWALI2021#milkcake#mithai#cookpadindia#cookpadgujaratiમિલ્ક કેક ને અલવર કા માવા, અલવર કલાકંદ અથવા અજમેર કા માવા મીઠાઈ પણ કહેવામાં આવે છે. તેને સૌ પ્રથમ રાજસ્થાન ના અલવર શહેર માં બાબા ઠાકુરદાસ એન્ડ સન્સ દ્વારા બનાવવા માં આવી હતી. ત્યારબાદ તે આખા ભારત માં ખૂબ જ પ્રસિદ્ધ થઇ.સુરત માં માખનભોગ ની મિલ્ક કેક ખૂબ જ પ્રચલિત છે જે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે, ખાસ કરી ને મારા દીકરા ને. મિલકકેક ઓછા ઘટકો માંથી બને છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ધીરજ અને મહેનત લાગે છે. મેં આ મિલ્ક કેક પેહલી વાર ઘરે બનાવી છે અને સાચું કહું તો ખૂબ જ મેહનત લાગી અને હાથ પણ દૂખી આવ્યા😂 પણ કહેવાય છે ને કે મેહનત નું ફળ મીઠું ! મારી મહેનત રંગ લાવી અને પેહલી જ કોશિશ માં ખૂબ જ સરસ મિલ્ક કેક બની. તેનું પ્રમાણ એ છે કે મારા પરિવારે માત્ર 4 દિવસ માં જ બધી મિલ્ક મિલ્ક સફાચટ કરી દીધી !!! Vaibhavi Boghawala -
-
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
રાસબળી (રાસબલી)(Rassbali Recipe In Gujarati)
આ એક ઓડિશા ફેમસ સ્વીટ છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. નોર્થ ઈસ્ટ ની કોમ્પિટિશન માં પલક શેઠ આ રેસીપી મૂકી ત્યાર થી બનાવની ઈચ્છા હતી તો આજે ફાઈનલી બનાવી દીધી. Vijyeta Gohil -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બનતી આ વાનગી એકદમ બજાર માં મળે તેવી જ બની ને તૈયાર થાય છે ...#HP Sapna patel -
કેસર ડ્રાયફ્રુટસ દૂધ (Kesar Dryfruits Millk Recipe In Gujarati)
શિયાળા માં શરીર ને શક્તિ તેમજ ગરમી આપે એવું ડ્રીંક લેવું જોઈએ.દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે એમાં કેસર અને સૂકા મેવા ઉમેરી લેવામાં આવે તો તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#વેસ્ટબાસુંદી એ ખાસ ગુજરાત અને મહારાષ્ટ્ર માં બનાવવામાં આવતી દૂધ ની મિઠાઈ છે. આ મિઠાઈ ખાસ કાળી ચૌદશ તેમજ ભાઈબીજ ના દિવસે બનાવવામાં આવે છે. જાતજાતની બાસુંદી બનાવામાં આવે છે. અહીં માવા કે કોઈ પણ જૂદાં ફ્લેવર ઉમેર્યા વિના માત્ર સૂકોમેવો, ઇલાયચી,કેસર,દૂધ અને ખાંડ નો ઉપયોગ કરી આ મિઠાઈ બનાવેલ છે. Dolly Porecha -
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
રસબાલી
#goldenapron2#week2#orissa આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો .... Hiral Pandya Shukla -
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
-
-
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10365529
ટિપ્પણીઓ