રવા મસાલા ઉત્તપમ
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં છાસ નાખી ૧૫ મિનિટ સુધી પલાળી રાખી તેમાં બધા જ સાક આદુ મરચાની પેસ્ટ ઉમેરી મીઠું નખી મિકસ કરી ખીરું બનાવો.
- 2
નોન સ્તિક લોઢી માં ઉત્તપમ નું ખીરું પાથરી ફરતે તેલ નાખી ધીમા તાપે બન્ને બાજુ સરસ રીતે ચડવા દો.
- 3
ઉત્તપમ ને ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ના મસાલા ઉત્તપમ
#ઇબુક૧#૪# રવા ના મસાલા ઉત્તપમ ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને બનાવવા મા સરળ છે નાના મોટા બધા ને ભાવે છે ગરમાગરમ ઉત્તપમ સાથે કોપરાની ચટણી અને સાભાર ખુબજ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સેન્ડવિચ (Bombay Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Yummyanddelicious#AttractssandwichLovers Swati Sheth -
ચણા દાળવડા (Chana DaalVada Recipe in Gujarati)
#trend#week1#post1#ચણા_દાળવડા (Chana DaalVada Recipe in Gujarati ) દાળ વડા તો આપના ગુજરાતીઓ ની પ્રિય ફરસાણ છે. આ દાળ વડા મે ડીપ ફ્રાય કરી ને નથી બનાવ્યા પરંતુ મે આને અપ્પમ પેન માં થોડા જ તેલ માં બનાવ્યા છે. આ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા હતા. મારા અને મારા બાળકો ના ઓલતાઈમ ફેવરીટ દાળ વડા છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
-
-
બ્રેડ ચિલી (Bread Chilli Recipe in Gujarati)
#GA4#week3#post4#chinese#બ્રેડ_ચિલી ( Bread Chilli Recipe in Gujarati ) આ બ્રેડ ચીલી એ ચાઇનીઝ સ્નેક્સ છે. આ બ્રેડ ચીલી મે બચી ગયેલી બ્રેડ માંથી બનાવી છે. આ રેસિપી માં બ્રેડ ના ટુકડા ને પહેલા ડ્રાય રોસ્ટ કરી ને તેમાં ચાઇનીઝ સોસ નાખી ને બનાવવામાં આવે છે. આ બ્રેડ ચીલી મારું ફેવરીટ સ્નેકસ છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11393876
ટિપ્પણીઓ