રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણસાંતળવું બાદ તેમાં ડુંગળી નાખી સાતળવી ત્યાર પછી તેમાં બટેટા ટોમેટો નાખી હલાવો
- 2
ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરો હળદર લાલ મરચું ગરમ મસાલો મીઠું
- 3
હવે તેમાં મમરા ને સેવ નાખી સારી રીતે મિક્સ કરવું થોડી વાર ચઢવા દેવું બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લો ત્યારબાદ ઉપરથી દાડમ ધાણાભાજી અને સેવ નું ગાર્નિશ કરો તો હવે તૈયાર છે આપણી પંજાબી ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11399746
ટિપ્પણીઓ