પંજાબ નુ જૈન મટર પનીર

Neha Vasani
Neha Vasani @cook_19870061

પંજાબ નુ જૈન મટર પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. 50 ગ્રામટોમેટો સોસ
  3. 3 (4 ચમચી)ઘી
  4. અઢીસો ગ્રામ ટમેટા
  5. 1 ચમચીખસખસ
  6. 2 ચમચીમગજતરીના બી
  7. 2નંગ જાવંત્રી
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 ચમચીધાણા
  10. ચપટીકેસર
  11. બે-ત્રણ નંગ તમાલપત્ર
  12. ૧ નાનો ટુકડો આદુ
  13. 50 ગ્રામમાવો
  14. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વટાણા ને છુટા થોડીવાર બાફી લેવા.ત્યાર પછી દોઢસો ગ્રામ પનીરમાંથી સો ગ્રામ પનીરના નાના ટુકડા કરવા.

  2. 2

    પછી એ ટુકડાને બે પાંચ મિનિટ પાણીમાં રાખવા ત્યાં સુધીમાં ટામેટાની ગ્રેવી કરી લેવી તેમજ બધા કોરા મસાલા પાઉડર કરી લેવો.

  3. 3

    હવે સૌ પ્રથમ એક લોયામાં ઘી મૂકી તેમાં ટામેટાની ગ્રેવી સાંતળવી તેમજ થોડો ટમેટાનો સોસ નાખો. ત્યારબાદ તેમાં આદુ છીણી ને નાખવું.

  4. 4

    5 મિનીટ હલાવીને બાફેલા વટાણા એડ કરવા અને કોરો મસાલો પણ એડ કરવો. ત્યાર બાદ માવો નાંખી પનીરના ટુકડા પણ એડ કરી દેવા

  5. 5

    પાંચ-સાત મિનિટ હલાવો એટલે આપણું જૈન મટર પનીર સર્વ કરવા માટે તૈયાર સર્વ કરતી વખતે ઉપર પનીર છીણીને ભભરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes