થાલીપીઠ અને શીંગ દાણા ની ચટણી

VANITA RADIA
VANITA RADIA @cook_18131185

થાલીપીઠ અને શીંગ દાણા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩_વાટકી થાલીપીઠ નો લોટ
  2. ૧_વાટકી ઝીણી ડુંગળી
  3. ૧/૨ વાટકી કોથમીર ઝીણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. મરચું પાવડર ૧_ચમચી
  6. તલ ૨_ચમચી
  7. ચમચીહળદર પાવડર_૧/૪

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ મા મીઠું હળદર મરચું ધાણાજીરું ડુંગળી કોથમીર તલ નાખી મિક્સ કરી લો અને લોટ ને રોટલા ના લોટ ની જેમ મસળવો પછી પાટલી પર થાપી અને તેલ મૂકી ચોડવવા.

  2. 2

    શીંગ ની ચટણી બનાવવા માટે.

  3. 3

    ૧_કપ શીંગ દાણા શેકવા ઠંડા કરી ફોતરા કાઢીને પેનમાં ૨_ચમચી તેલ મૂકી તેમાં જીરું ૧/૨ચમચી લસણ ૬કળી નાખી સાંતળો ગુલાબી થાય પછી શીંગ દાણા નાખી ધીમા તાપે સાંતળી તેમાં ગેસ બંધ કરી પછી ૩_ચમચી લાલ મરચું પાવડર અને મીઠું નાખી મિક્સ કરો.મિકસચર માં ઊંધી સાઈડમાં ધીમે-ધીમે અધકચરૂ ક્રશ કરો.

  4. 4

    થાલીપીઠ ને દહીં, ચટણી અને મસાલા ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

ટિપ્પણીઓ

Similar Recipes