રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચણાની દાળ
  2. 1/2 કપચોખા
  3. 1/2 કપમગ દાળ
  4. 1/4 કપઅડદ દાળ
  5. 2 ચમચીદહીં
  6. 2 ચમચીઆદુ લસણની મરચાની પેસ્ટ
  7. 1 કપખમણેલું દૂધી
  8. 1/4 કપસ્વીટ કોર્ન
  9. 2 ચમચીખમણેલું ગાજર
  10. 2 ચમચીવટાણા અધકચરા ખાંડેલા
  11. 2 ચમચીકોથમીર સમારેલી
  12. સ્વાદ માટે મીઠું
  13. 1 ચમચીહળદર પાવડર
  14. 2 ચમચીલાલ મરચું પાવડર
  15. 1 ચમચીધાણજીરૂ પાવડર
  16. 2 ચમચીતેલ
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીતલ
  19. 1/2 ચમચીહીંગ
  20. 5લીમડા ના પાન
  21. 3સુકા લાલ મરચાં આખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ અને ચોખા ને ધોઈને 4-5 કલાક પલાળી રાખો.ત્યાર બાદ તેમાં દહીંની મિક્સર માં પીસી લો.હવે તેને ઢાંકીને હુંફાળી જગ્યા મા 7-8 કલાક માટે મૂકી દો.ખીરું તૈયાર છે.

  2. 2

    હવે ખીરા માં બધા શાકભાજી,કોથમીર,મીઠું અને બાકીના મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે એક પેન મા તેલ મૂકી તેમાં રાઈ,તલ,હિંગ,લીમડો,લાલ મરચા નાખી ખીરું રેડો.અને તેને ઢાંકી ચડવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes