રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલી ઈડલી ને લાંબા ટૂકડા મા કાપી લેવા. બધા શાક લાંબા સમારવા.
- 2
એક પેન મા તેલ ગરમ કરવું અને અધકચરા વાટેલાં લસણ આદું મરચાં ફાસ્ટ આંચ પર સાતરવું હવે એમાં લીલાં કાંદા નો સફેદ સાથે ગોલર મરચું ટામેટું ઉમેરી સાતરવું હવે એમાં સિઝવાન મસાલો ઉમેરી હલાવી ઈડલી ઉમેરી લીલા કાંદા કોબીજ ઉમેરી રેડ ચીલી સોસ કેચપ નાખી મરી નો ભૂકો લાલ મરચું પાવડર ઉમેરી મીઠું નાખી હલાવી લેવું. કોથમીર ભભરાવી ગરમા ગરમ પરોસવું. લીલા કાંદા અને કોબીજ ભભરાવી તૈયાર છે સેઝવાન ઈડલી ચિલી. ટેસ્ટી ટેસ્ટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
સેઝવાન ચીઝ ઈડલી
આ વાનગી ઝડપથી બની જાય છે અને સ્વાદ મા પણ સરસ લાગે છે અને બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. #નોનઈન્ડિયન # પોસ્ટ ૫ Bhumika Parmar -
ઈડલી ચિલી ફ્રાય (Idli Chilly Fry Recipe In Gujarati)
#FFC6#idlichillyfry#masalaidlifry#indochinesetwist#cookpadgujaratiમેં ઈડલી ચીલી ફ્રાય બનાવી છે. જે ખૂબ જ નવી અને અનોખી રેસીપી છે, આ ઈડલી અને સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓ માટે એકદમ નવી રેસીપી છે. ઈડલી ચિલી ફ્રાય એ ઈડલી સાથે બનેલી એક રસપ્રદ ઈન્ડો-ચાઈનીઝ વાનગી છે. ઈડલી એ લોકપ્રિય દક્ષિણ ભારતીય નાસ્તો જે ચટણી અને સાંભર સાથે પીરસવામાં આવે છે અને મોટાભાગના ભારતીયો માટે નાસ્તાની સૌથી લોકપ્રિય પસંદગીઓમાંની એક છે. આ રેસિપી ઈન્ડો-ચાઈનીઝ ટ્વિસ્ટ સાથે નિયમિત, સાદી ઈડલી પર એક સારો વિકલ્પ છે. વધેલી ઈડલી આ રેસીપી માટે ખૂબ સારી રીતે કામ કરે છે, જે એક વધારાનો ફાયદો છે કારણ કે તમે આ વાનગીને ફેન્સી સ્ટાર્ટર/એપેટાઇઝર તરીકે પણ સર્વ કરી શકો છો. Mamta Pandya -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
-
-
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩#મોનસુનસ્પેશિયલબહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ. Pinky Jesani -
-
-
-
-
નુડલ્સ વીથ મેથી ઉંધિયા બોલ્સ
નુડલ્સ બા।કોને બહુ ભાવે તેથી ઉંધિયા બોલ્સ વડે ફયુઝન કયુૅ.#ફયુઝન Rajni Sanghavi -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
-
*નુડલ્સ કબાબ*
અવનવી વાનગી ખાવાનો શોખ બહુજ પૃચલિત બન્યો છ.અનેનુડલ્સ બહું ભાવતા હોવાથી આ ફયુઝન વાનગી બનાવી.#પાટીૅ# Rajni Sanghavi -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
સેઝવાન ગ્રીલ ઈડદા સેન્ડવીચ (Schezwan grill idada sandwich Recipe in Gujarati)
#GA4 #Week3 #Post1 #Sandwich #Carrot #Chinese ઈદડા, ઈદળા, ઢોકળાં તો આપણે બનાવતા જ હોય છે એમા થોડુ વધારે મસાલા વેજ, સેઝવાન સોસ વડે સ્ટફીગ કરીને ગ્રીલ કરીને નવી જ વાનગી તૈયાર કરી છે, સેઝવાન ગ્રીલ ઈદડા સેન્ડવીચ બનાવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નવો ટેસ્ટ લાગે છે તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11419298
ટિપ્પણીઓ