રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૩ ચમચી કોનૅ ફલૉર
  4. ૪ ચમચી કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજર ના નાના ટૂકડા કરી લો. એક વાસણમાં ગાજર ડૂબે ત્યાં સુધી પાણી નાખો અને ૧૦ મિનિટ સુધી બાફો.

  2. 2

    એક મિક્ષર જારમાં ગાજરના ટૂકડાને નાખી ક્રશ કરી લો. ગાજર બાફવા માટેનું પાણી વધે તેને બાઉલમાં કાઢી તેમાં કોનૅ ફલૉર નાખો.

  3. 3

    કડાઇ પર ગાજરનું મિશ્રણ લઇ તેમાં ખાંડ અને કોનૅ ફલૉર વાળુ ગાજરનું પાણી નાખી લચકા પડતુ થાય ત્યાં સુધી હલાવવું.

  4. 4

    ત્યાર પછી ધી થી ગ્રીસ કરેલા કોઇ પણ વાસણમાં આ મિશ્રણને નાખી ૬ થી ૭ કલાક રાખવુ પછી કાપા કરી કોપરાના છીણમાં રગદોળી સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes