મસાલા ખીચડી અને કઢી

Disha Prashant Chavda @Disha_11
મસાલા ખીચડી અને કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
ખિચડી માટે દાળ ચોખા ને 20-25 મિનિટ પલાળી રાખવા. ત્યારબાદ કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ અને તજ, લવિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર નાખી પાણી નાખવું. પાણી ઉકળે એટલે દાળ ચોખા નાખી મસાલા અને મીઠું નાખી દેવું. અને કુકર મા 3-4 સિટી વાગે એટલે કુકર બંધ કરવું. કુકર ઠંડુ થાય એટલે ખોલવું. ખીચડી તૈયાર.
- 2
કઢી માટે દહી અને લોટ મિક્સ કરી બ્લેન્ડ કરી લેવું. તેમાં પાણી નાખી ગેસ પર ઉકળવા મૂકવું. તેમાં હળદર, મીઠું, લીલું મરચું, આદુ ની પેસ્ટ અને મીઠો લીમડો નાખી દેવો. 6-7 ઉભરા આવે એટલે વાઘારિયા માં ઘી ગરમ કરવું. તેમાં તજ, લવિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર,રાઈ, જીરું, મેથી અને હિંગ નાખી વઘાર કઢી માં નાખવો. થોડું ઉકાળી કોથમીર નાખવી.
- 3
તૈયાર છે ગરમ ગરમ મસાલા ખીચડી અને કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
પકોડા કઢી અને સિમ્પલ ખીચડી
#જોડી#જુનસ્ટારહળવુ અને સાત્વિક ભોજન, મારી 3 વર્ષ ની દીકરી નુ ખુબ જ પ્રિય ,કઢી કચી મોમ યે....ડાન્સ કરે. બનાવુ એટલે હોશે હોશે ખાય પણ.ખીચડી આખા ભારતમાં ખુબ લોકપ્રિય, દક્ષીણ ભારત મા પોન્ગલ, અને આપણે શાકભાજી સાથે કોમ્બિનેશન. મિક્સ દાળ સાથે. ખુબ લોકપ્રિય છે. Nilam Piyush Hariyani -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
-
પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
હાલ માં ભાજી અને લીલું લસણ ભરપૂર આવે છે. મે તેનો ઉપયોગ કરી ને ખીચડી બનાવી છે. Disha Prashant Chavda -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં લાઈટ ખોરાક પસંદ કરતાં આપણે ગુજરાતીઓ નાં ઘરે વારંવાર બનતી કઢી-ખીચડી. Dr. Pushpa Dixit -
-
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
ગુજરાતી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે Bijal Thaker -
મસાલા વેજીટેબલ ખીચડી
#ટ્રેડિશનલગુજરાતી ઓ ને ખીચડી કઢી મળે એટલે ભયો ભયો... ખીચડી એ આપણો ખૂબ મન પસંદ ભોજન છે.આ ખીચડી એકદમ સ્વાદિષ્ટ લાગે અને ખુબજ પૌષ્ટિક આહાર છે. મસાલા વેજીટેબલ ખીચડી સાથે કઢી હોઈ તો બીજું કશું ન હોય તો પણ ચાલે. Krupa Kapadia Shah -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9553046
ટિપ્પણીઓ