સ્ટફ મેથી વડી

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002

#સ્ટફ્ડ

સ્ટફ મેથી વડી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફ્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ચણા નો લોટ
  2. અડધો વાટકો ચોખાનો લોટ
  3. અડધી વાટકી મેથી
  4. ચપટીઅજમા
  5. ચપટીસોડા, મીઠું ૦,જરુર મુજબ પાણી
  6. ૩ નાના બટાટા બાફેલા
  7. અડધી વાટકી વટાણા બાફેલા
  8. ૩ નાના ગાજર છીણેલા
  9. નાનો કટકો કોબી છીણેલી
  10. ૪ કળી લીલુ લસણ સમારેલુ
  11. મસાલા ગરમ મસાલો, મીઠું, લીંબુ, ખાંડ, મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નો લોટ, ચોખાનો લોટ, સમારેલી મેથી, અજમા, મીઠું, સોડા,જરુર મુજબ પાણીઉમેરી ખીરુ બનાવો

  2. 2

    સ્ટફીંગ માટે બાફેલા બટાટા, છીણેલું ગાજર, છીણેલું કોબી, સમારેલુ લસણ મીક્સ કરી મસાલા ઉમેરવા મીઠું, લીંબુ, ખાંડ, ગરમ મસાલો, મરચું પાવડર. મીક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો.

  3. 3

    એક ઢોકળીયા મા પાણી મુકી ડીસ મુકો તેમા તેલ લાગાવી થોડુ ખીરુ નાખી ૫ મીનીટ સુધી સ્ટીમ કરો(અહીં તમે ઢોકળાં ની પ્લેટ લઈ શકો, મેં રાઈટીંગ સાઈઝના બનાવવા માટે ઈડલી ની પ્લેટ લીધી છે)

  4. 4

    ત્યાર બાદ સ્ટફીંગ મુકી ઉપર ખીરુ પાથરી ૧૫ મીનીટ સુધી સ્ટીમ કરો.

  5. 5

    તૈયાર છે સ્ટફ મેથી વડી ચટણીને સોસ સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes