ઠેકુઆ

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#goldenapron2
#week 12
#Bihar, zarkhand
આ રેસીપી બિહાર ની ટ્રેડિશનલ રેસીપી છે, ત્યાં છઠ્ઠ પૂજા માં ખાસ બનાવવા મા આવે છે।

ઠેકુઆ

#goldenapron2
#week 12
#Bihar, zarkhand
આ રેસીપી બિહાર ની ટ્રેડિશનલ રેસીપી છે, ત્યાં છઠ્ઠ પૂજા માં ખાસ બનાવવા મા આવે છે।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 કપઘંઉ નો લોટ
  2. 1/2 કપદળેલી ખાંડ (ગોલ) પણ લઈ શકાય
  3. 1/2ચમચી, વરિયાળી
  4. 1 ચમચીકોપરા પાવડર
  5. 2 ચમચીઘી, લોટ બાંધવા માટે જરૂરી દૂધ
  6. 1 ચમચીએલચી પાઉડર, તલવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા બધીજ સામગ્રી મિક્સ કરીને તેમાં ઘી નુ મુઠ્ઠી પડતુ મોણ નાખીને દૂધ થી લોટ બાંધી લો

  2. 2

    હવે તેમાં થી એક મોટો લુવો લઇ ને જાડો રોટલો વણી ને નાની વાટકી થી પુરી ની જેમ કટ કરી લો

  3. 3

    હવે તેમાં કાંટા વડે ડિઝાઇન કરો જો તમારી પાસે મોલ્ડ હોય તો તે પણ ચાલે ડિઝાઇન માટે

  4. 4

    હવે ગરમ તેલ મા ગોલ્ડન એવા તલી લો

  5. 5

    તો સર્વ કરવા માટે તૈયાર છે બિહાર ની ફેમસ વાનગી ઠેકુઆ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

ટિપ્પણીઓ

Similar Recipes