પનીર ભુરજી

Sachi Sanket Naik @cookwithsachi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં તેલ મૂકી ગરમ કરી લેવું
- 2
ત્યારબાદ એમાં ડુંગળી ના પેસ્ટ નાખવી. ત્યારબાદ લસણ અને મીઠું નાખી સાંતળવું
- 3
હવે ડુંગળી સંતળાય એટલે એમાં ટામેટા ની પેસ્ટ નાખવી. અને સાંતળી લેવી.
- 4
હવે ટામેટા સંતળાય જાય એટલે બધો મસાલો કરી દેવું બરાબર મિક્ષ કરી લેવું અને સાંતળી લેવું
- 5
હવે સંતળાય જાય અને તેલ છૂટું પડે એટલે પનીર નાખી દેવું બરાબર મિક્ષ કરી લેવું ૨ મિનિટ સાંતળી લેવું
- 6
તો તૈયાર છે પનીર ભુરજી નું શાક જે ઘઉં ના લોટ ના નાન સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
-
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
-
-
-
પનીર ભુરજી લોડેડ નાચોઝ
#બર્થડેનાચોઝ એ મકાઈના લોટની બનેલી હોય છે જેને વેજીટેબલ અને ચીઝ સાથે સર્વ કરવા મા આવે છે.આજે મેં નાચોઝ ની સાથે પનીર ભુરજી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી છે.Heen
-
-
-
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
-
-
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EB #Week 14 સ્મોકી ફ્લેવર ની પનીર ને મીક્ષ વેજ. ની રેડ ગ્રેવી મા બનતી સ્પાઇસી,ડીલીશયસ જાણીતી પંજાબી સબ્જી છે. Rinku Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11312074
ટિપ્પણીઓ