બોમ્બે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧
#પોસ્ટ ૨૨

બોમ્બે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧
#પોસ્ટ ૨૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કેપ્સીકમ
  2. ૨ નંગ બટાકા
  3. ૧ ટામેટુ
  4. ૧ ડુંગળી
  5. ૫ ચમચી બટર
  6. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  7. મીઠું
  8. ૧/૨ ચમચી ચાટ મસાલો
  9. ૩ ચમચી કોથમીર ફુદીનાની ચટણી
  10. છીણેલુ ચીઝ
  11. સર્વ કરવા માટે :-
  12. ટોમેટો કેચ અપ,વેફર્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લેવા, બધા જ વેજીટેબલ કાપી લેવા

  2. 2

    બ્રેડ ની કિનારી કાપી લેવી, ત્યારબાદ તેની ઉપર બટર લગાવી લેવુ

  3. 3

    અને ફુદીનાની ચટણી લગાવી લેવી, ત્યારબાદ તેની ઉપર બટાકા નો

  4. 4

    મસાલો લગાવી તેની ઉપર કેપ્સીકમ, ટામેટા, ડુંગળી ની સ્લાઇસ મૂકી

  5. 5

    ઉપર થી ચાટ મસાલો ભભરાવી ઉપર બીજી બટર, ચટણી લગાવેલી બ્રેડ મૂકી

  6. 6

    સેન્ડવીચ ટોસ્ટર મા બટર લગાવી ગ્રીલ કરી લો

  7. 7

    કટ કરી ઉપર થી છીણેલુ ચીઝ ભભરાવી, ટોમેટો કેચ અપ અને વેફર્સ સાથે સર્વ કરો.

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર

ટિપ્પણીઓ

Similar Recipes