રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ સ્લાઈસ ઉપર બટર લગાવવું ચીઝ ડુંગળી સિમલા મરચાં ટામેટા ની લીલી ચટણી આ બધું એક બાઉલમાં મિક્સ કરો
- 2
મિશ્રણ ની અંદર થોડો ટોમેટો કેચઅપ નાખો પછી હલાવો આ મિશ્રણને બ્રેડ સ્લાઇસ ઉપર પાથરો અને તેની ઉપર થોડું ચીઝ નાખો અને પછી તેની ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મુકો પછી ઓવનમાં અથવા ગ્રીલ સેન્ડવીચ મશીનમાં તેને ગ્રીલ કરવા મૂકો સેન્ડવીચ ગ્રીલ થઇ પછી તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
-
આલુ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટાઇલ)
Weekendઆજે રવિવાર સ્પેશિયલ ડીનર મેનું આલુ ગ્રીલ સેન્ડવીચ બનાવી બધા ને મઝા આવી ગઈ. Alpa Pandya -
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#સ્ટ્રીટનાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે. Bhavna Desai -
સેન્ડવીચ કેક
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ એક કેક નું અલગ જ વર્ઝન છે..... જે લોકો મીઠી કેક નથી ખાઈ શકતા તે લોકો માટે બેસ્ટ છે..... એકવાર જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
-
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
ચીઝ ચટણી સેન્ડવીચ(cheese sandwich recipe in gujarati)
#સૂપરશેફચીઝ ચટણી સેન્ડવીચ એ એક એવી ડિશ છે જે કોઈપણ સમય ખાઈ શકાય છે. બાળકો થી લઈને મોટા બધાની ફેવરીટ. Santosh Vyas -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
-
-
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11506687
ટિપ્પણીઓ