ચણાના લોટના પુડલા

Mita Mer @Mita_Mer
ચણાના લોટના પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને અજમા મીઠું હળદર નાખીને સરસ પેસ્ટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખો
- 3
હવે પેનમાં તેલ મૂકી તેમાં વાટકી કે ચમચા વડે પુડલા તૈયાર કરો.
- 4
હવે પુડલા ને પલટાવી લો. તૈયાર છે પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
-
-
ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)
#ફટાફટ . ચણાના લોટના પુડલા બનાવવા માટે કોઈપણ જાતની અગાઉથી તૈયારી કરવી પડતી નથી. અને, ખૂબ જ ઝડપથી થઇ જાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ચણાના લોટના પુડલા(Besan chilla recipe in gujarati)
ચણાના લોટના પુડલા એ જલ્દી તેમજ ઓછા ઘટકોથી બની જતી વાનગી છે. અચાનક મહેમાન આવી જાય અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે આ પુડલા ઉત્તમ વિકલ્પ છે. અથવા સવારના હેવી બ્રેકફાસ્ટ માટે પણ આ એક સારો વિકલ્પ છે.#weekend Vibha Mahendra Champaneri -
-
-
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
સુકા ચોળા ગ્રેવીવાળું શાક
#શાકફટાફટ બની જાય એવું ને અને પ્રોટીનયુક્ત બનાવો તમે પણ સુકા ચોળાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
-
ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાક
#શાકતમે પણ બનાવો ફટાફટ બની જતું એવું ભરેલા ટિંડોળા નું ગ્રેવીવાળું શાકહવે કોઇપણ બનાવી શકે છે આ શાક. Mita Mer -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#pudla#pudlasandwich#breakfast#cookpadindia#cookpdgujaratiચણાના લોટના પુડલા પૌષ્ટિક નાસ્તા માટે સારો વિકલ્પ છે. ફટાફટ બની જતી હોવાની સાથે ગરમા ગરમ ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો સાથે લીલી ચટણી હોય તો પૂડલા ખાવાની મજા બમણી થઈ જાય છે. Mamta Pandya -
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
ચોળાફળી અને મસાલો
#ગુજરાતીબજારમાં મળતી ચોળાફળી અને તેનો મસાલો ઘરે બનાવો.ફટાફટ બની જાય છે અને બનાવી એકદમ સહેલી છે અને એકદમ ટેસ્ટી બને છે. Mita Mer -
-
-
-
-
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10818436
ટિપ્પણીઓ