મગની દાળ ની કચોરી

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
મગની દાળ ની કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ને પાણી મા પલાળી દો ૧ કલાક પછી પાણી કાઢી લો
- 2
અધકચરી ક્રશ કરી લો અને તેમાં બધા મસાલા નાખવા અને મીક્સ કરો અને સ્ટફીગ તૈયાર કરી લો
- 3
એક પેનમાં તેલ ૧ચમચી મુકી ચપટી હિંગ, અને જીરું નાખી તેમાં સ્ટફીગ તૈયાર છે તે વઘારી લો પાંચ મિનિટ હલાવતાં રહો ત્યાર બાદ એક ડીશ માં કાઢી લો
- 4
એક વાસણમાં મેંદો નાખી તેમાં મીઠું સ્વાદ અનુસાર અને તેલનું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધવો
- 5
ત્યાર બાદ નાની નાની પાતળી પુરી વણી લો અને તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી લો અને પુરીને ચપટી લઇ કચોરી બનાવી લો
- 6
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ધીમા તાપે બધી કચોરી થોડી થોડી કરી તળી લો
- 7
એક ડીશ માં કાઢી ચટણીની સાથે સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી કચોરી ની મજા માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
મગની દાળ ની પોટલી કચોરી(mug dal ni potli khchori in gujarati recipe)
#વિકમીલ૩ (વીક 3)આ કચોરી માં મગની દાળ આવતી હોવાથી ખાવા માટે પાચનમાં હળવી રહે છે આ કચોરી મા ગોળ લીંબુ આવતા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે parita ganatra -
વેજ ફ્રેન્કી
#ઇબુક૧#૩૭#વેજ ફ્રેન્કી સાંજના સમયે નાની ભૂખ લાગે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
મગની દાળની ખસતા કચોરી ચાટ
#પોસ્ટ_૨#સુપરશેફ3#મોનસૂન સ્પેશિયલવરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
બટેટા પૌવા ની કટલેસ
#ઇબુક૧#૨૩#બટેટા પૌંઆ ની કટલેસ હેલ્ધી નાસ્તો છે વધેલા પૌંઆ માંથી પણ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મગની મોગર દાળની ખસ્તા કચોરી(Mungdal khasta kachori recipe in Gujarati)
#MW3આ કચોરી ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે 😋 Shilpa Kikani 1 -
મગ ની દાળ ની કચોરી(moong dal recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડસવાર ના નાસ્તા મા જો ફરસાણ મળી જાય તો મજા પડી જાય અને એમાં પણ મગ ની દાળ ની કચોરી..સુપર યમ્મ🤤😋...મે બનાવી છે સ્વાદિષ્ટ મગ ની દાળ ની કચોરી જે ખસતા પણ છે અને નરમ પણ. Vishwa Shah -
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
મગની ખીચડી
#ઇબુક૧#૫ શીયાળામા છોકરાને શરદી વઘારે થાય ત્યારે બાળકો કઈ ખાવા નથી કરતા ત્યારે આવી કોઈ સાદી મગની ખીચડી બનાવી હોય તો એને ખાવા હળવી અને હેલ્ધી હોય છે. Nutan Patel -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9દાળ કચોરી રાજસ્થાન ની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે, તે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કરી શકાય છે.કચોરી એક એવો નાસ્તો છે જે કોઈના પણ મોઢામાં પાણી લાવી શકે છે. કચોરી એક લોકપ્રિય નાસ્તો છે. તે વિવિધ પ્રકારના સ્ટફિંગ માંથી બનાવવામાં આવે છે. તમે મગની દાળ કચોરી ,અડદ દાળની ,ચણાદાળ ની પણ બનાવી શકો છો. તે બનાવવા માટે એકદમ સરળ છે. તમે આ રેસીપી સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. તે તહેવારો માં નાસ્તા માટે સારી રેસીપી પણ છે. Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11459486
ટિપ્પણીઓ