😋 સરગવાનું રસાવાળુ શાક 😋

Krupali Kharchariya @cook_17033261
#શાક🌷 સરગવાનું કોરું શાક તો આપણે કરતાં જ હોઈએ છીએ.. આજે મેં રસાવાળુ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની રીત જોઈએ 🙏
😋 સરગવાનું રસાવાળુ શાક 😋
#શાક🌷 સરગવાનું કોરું શાક તો આપણે કરતાં જ હોઈએ છીએ.. આજે મેં રસાવાળુ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની રીત જોઈએ 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
✍ સરગવાની શીંગ ને પાણી થી ધોઈ.. સમારીને પાણી મા મીઠું નાખી કુકરમાં બાફી લો.. ચણાના લોટ ને શેકી લો.. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી લસણ ની પેસ્ટ નાખી સાંતળો.. પછી તેમાં શેકેલો ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરો અને પાણી જરૂર મુજબ નાખી બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરો.. હવે તેમાં સરગવાની શીંગ નાખી ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.. થોડી વારે ગેસ બંધ કરી.. કોથમીર થી સજાવો.. તૈયાર છે સ્વાદિષ્ટ સરગવાની શીંગ નું શાક 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
😋 કેપ્સીકમ નું શાક 😋
#શાક 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજે મેં બનાવ્યું છે કેપ્સીકમ મરચાં નું ચણાના લોટવાળુ શાક...જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તો તેને બનાવવા ની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
#MBR4#Week 4# સરગવાનું શાકહંમેશા બધા સરગવાનું શાક દહીંમાં અને ચણાના લોટની ગ્રેવી કરીને બનાવે છે. પરંતુ મેં આજે ગોળ કોકમ વાળું ,લોટ અને દહીં વગરનું શાક બનાવ્યું છે. અને ડ્રાય જેવું શાક બનાવ્યું છે. Jyoti Shah -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
🍃બાફેલી ચોળી નું શાક 😋
#શાક🌷 મિત્રો આપણે લીલી ચોળી નું શાક કુકરમાં કે છુટ્ટું વઘારતા હોય છીએ.. આજે હું તમને બાફેલી ચોળી નું શાક બનાવવાની રીત જણાવીશ..આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે 😋 Krupali Kharchariya -
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવાનું સૂપ(Drumstick Soup recipe in Gujarati)
#માઇઇબુક #Post24 #Soupસરગવાનું સૂપ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. મેં આજે આ સૂપ બનાવ્યું અને આપની સાથે શેર કરવા માંગુ છું તો ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
😋ચીઝ મેગી પોકેટ્સ 😋
#Testmebest #તકનીક કેમ છો મિત્રો... મેગી તો આપણી પસંદ છે.. આજે તેને અલગ રીતે ટેસ્ટ કરીએ... ચીઝી હોવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે..તો ચાલો તેની રેસિપી જોઈએ 🙏 Krupali Kharchariya -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week 6#Thim6આજે મે સરગવાનું શાક બનાવ્યું છે તો શેર કરું છું બહુ જ ભાવે છે Pina Mandaliya -
-
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ..એવીજ રીતે મે આજે ગાંઠીયા ટામેટા નું શાક બનાવ્યું અને બહું જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારનું કઠોળ બનાવતા હોઈએ છે. આજે મેં સુકી તુવેર નું કોરુ શાક બનાવ્યું છે. જે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week13#Tuver#સુકીતુવેરનુંશાક Chhaya panchal -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#કાંદાલસણચણાના લોટનું શેકેલું અને ગળચટ્ટા સ્વાદવાળું આ શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Bijal Thaker -
સરગવા નું ડ્રાય શાક (Saragva Dry Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumStickસરગવાનુ શાક ન્યુટ્રીયશથી ભરપૂર છે. અને શરીરમાં ખૂબ જ ઉપયોગી તત્વો પૂરા પાડે છે અને ઘણા રોગોનો નાશક તથા તેમાં છે એટલે શરીરના યોગ માટે જરૂરથી સરગવો ખાવો જોઈએ.આજે મેં સરગવાનું સુકુ શાક ગોળ કોકમ વાળુ બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે Jyoti Shah -
દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
સામાન્ય રીતે આપણે દુધી બટાકા નું અથવા તો દૂધી ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંનો ઉપયોગ કરીને બનતું આ દૂધીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે આપણે જે દૂધીનું ગુજરાતી રીતે શાક બનાવતા હોઈએ છીએ એના કરતાં એકદમ અલગ પ્રકારનું શાક બને છે જે રોટલી અને ભાત કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
🌷રાઈસ મેથી ચકરી 🌷
#ગુજરાતી 🙏 ગુજરાતીઓ નાસ્તા ખાવાનાં અને બનાવવાનાં શોખીન હોય છે.. એમાંનો એક નાસ્તો છે.. ચકરી... આજે મેં તેમાં નાવીન્ય લાવી.. રાઈસ મેથી ચકરી બનાવી છે..જે ખાવામાં સોફ્ટ અને ક્રીસ્પી લાગે છે.. તેની રીત જોઈએ 🌷 Krupali Kharchariya -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ... Jigna Vaghela -
#દૂધ 🌷 મલાઈની છાશનું પનીર🌷
🌿🙏જય શ્રીકૃષ્ણ 🙏🌷 આજે મેં આપણે ઘેર જે મલાઈમાંથી ઘી બનાવીએ તેની વધેલી છાશમાંથી પનીર બનાવવાની ટ્રાય કરી છે.. અને ખરેખર મિત્રો ખૂબ સરસ પનીર બન્યું છે.. તમારા માં થી ઘણા લોકો બનાવતા પણ હશે.. અહીં આપણે તેની રીત જોઈએ.🙏 Krupali Kharchariya -
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736812
ટિપ્પણીઓ