ચણાના લોટનો સરગવાનું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ને નાના નાના સાઇઝમાં કાપી લેવું
- 2
પછી કૂકરમાં 2 ચમચા તેલ મુકો અને તેમાં જીરુ હળદર નાખીને વઘાર કરવો સરગવાની સિંગ તેમાં નાખવી પછી તેમાં બે ગ્લાસ પાણી નાંખો સાથે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અને વાટેલું લસણ નાખો અને એક સીટી પાડો
- 3
એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ લઈ તેમાં કોથમીર અને એક ગ્લાસ પાણી ઉમેરો અને મિશ્રણને હલાવી લો પછી કુકર ને નીચે ઉતારે આ મિશ્રણ ને કુકર માં રેડી દો અને સીટી પડે ત્યાં સુધી રાખો એક જ સીટી પાડવાની છે અને પછી તૈયાર છે સરગવાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
-
-
સરગવાનું ચણાના લોટવાળું શાક
#કાંદાલસણચણાના લોટનું શેકેલું અને ગળચટ્ટા સ્વાદવાળું આ શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક
#મોમ#સમર#goldenapron3#week11#poteto#સુપરશેફ1#week 1 Archana Ruparel -
-
-
-
-
-
-
-
-
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11713840
ટિપ્પણીઓ