ચીઝ ગાર્લિક સૂપ
કોઈ પણ સેસન માં એનો સ્વાદ માણી શકાય .. બાળકોને મન ગમતું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં બટર નાખો બટર ગરમ થાય એટલે એમાં લસણ, ડુંગરી, બટેકુ નાખી સાંતળો.
- 2
થોડું ચડે એટલે પાણી અને દૂધ રેડો અને બે સિટી આવે ત્યારે ગેસ બંદ કરો. કૂકર ખોલી મિશ્રણ ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે બ્લેન્ડર થી બધું મિક્સ કરો.
- 3
હવે આ સૂપ ને ફરીથી એક પેન માં લઇ ઉભરો આવા માટે મુકો ગેસ નો તાપ ધીમો રાખો અને આ સૂપ માં બધા મસાલા એડડ કરો. ૨ ઉભરા આવે એટલે ગેસ બંદ કરો
- 4
સર્વિંગ બાઉલ માં કાઢી ચીઝ થી અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વે કરો. હેલ્થ ભી ટેસ્ટ ભી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese tomato sandwich rec in Guj)
ચીઝ ટોમેટો એ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ સેન્ડવીચ નો પ્રકાર છે જે કાચી પણ ખાઈ શકાય અથવા તો ગ્રીલ કરીને પણ બનાવી શકાય. આ સેન્ડવીચ ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પસંદ પડે છે. બાળકોની બર્થ ડે પાર્ટી માટે ચીઝ એન્ડ ટોમેટો સેન્ડવીચ એક ખુબ જ સારો ઓપ્શન છે.#GSR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
-
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
-
-
-
રેડ સોસ સ્પેગેટી (Red Sauce Spaghetti Recipe In Gujarati)
આજે મેં આ સ્પેગેટી ને થોડો ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવી છે#cookpadindia#cookpadgujarati#XS#MBR9 Amita Soni -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
વધેલી બ્રેડ માંથી ચીઝ બોલ (Vadheli Bread Na Cheese Balls Recipe In Gujarati)
આ વાનગી માં આપણે કહી શકીએ કે આ કહેવાય વધેલી બ્રેડ ની, પણ ફુલ ઓફ પ્રોટીન, અને કાર્બોહીડ્રેટ થી ભરપૂર. અને બાળકો ની ફેવરિટ કહી શકાય Nikita Dave -
-
ચિઝ ગાર્લિક લોચો
#નાસ્તો રજાનો દિવસ હોય અને સવારમાં કોઈ ગરમાગરમ લોચો આપી દે તો તો મજા જ પડી જાય અને એમાં પણ ચીજ લોચો બનાવીએ તો બાળકોને ખુબ જ મજા આવે. Kala Ramoliya -
-
ચીઝ વેજિટબલ ઓપન ટોસ્ટ
મારી સ્ટાઈલ માં આ ટોસ્ટ બનાવ્યું છે. બ્રેકફાસ્ટ કે સ્નેક્સ માટે ખૂબ જ સરળ રહે છે સાથે યુનિક પણ ખરું. Disha Prashant Chavda -
-
-
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
-
-
-
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
-
સ્ટફડ ચીઝ ચિલી ગારલિક નાન
#માઇઇબુકઆ વાનગી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે. અને કોઈ પણ સમયે સરળ રીતે બનાવી શકાય. સ્વાદ માં પણ ખૂબ જ ચીઝી હતી. ઘર માં ખૂબ ભાવી બધા ને. Chandni Modi -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11465075
ટિપ્પણીઓ