બદામ શેક વીથ આઈસ્ક્રીમ

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#ફ્રૂટ્સ

બદામ શેક વીથ આઈસ્ક્રીમ

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ બદામ
  2. 1 ચમચીકસ્ટર પાવડર
  3. ૩ ચમચી ખાંડ
  4. ચપટીએલચી પાવડર
  5. અડધો લિટર દૂધ
  6. 3 કપવેનીલા આઈસ્ક્રીમ
  7. 3 ચમચીઠંડુ દૂધ
  8. કેસર ચપટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલી લઈ તેમાં દૂધ નાખી તેને લગભગ પાંચ મિનિટ સુધી ઉકાળો

  2. 2

    પછી ઉકળતા દૂધમાં ખાંડ એડ કરો પછી ૩ ચમચી જેટલું અલગથી દૂધ લઈ તેમાં કસ્ટર પાવડર ઉમેરો અને મિક્સ કરો

  3. 3

    મિક્સ થઈ જાય એટલે તે મિશ્રણ ઉકળતા દૂધમાં ઉમેરો અને હવે સતત આ પ્રવાહીને હલાવતા રહેવું દૂધ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું અને ઘટ થાય એટલે ગેસ બંધ કરી દેવો

  4. 4

    પછી આ પ્રવાહીને થોડીવાર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો હવે આ પ્રવાહીમાં બદામની સાવ જીણીકરેલી કટ કી પાવડર ઉમેરો કેસર ઉમેરી વેનીલા આઈસ્ક્રીમ નાખીને અને ઉપર બદામની કતરણ નાખી સર્વ કરો

  5. 5

  6. 6

  7. 7

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર

ટિપ્પણીઓ

Similar Recipes