ચણા ના લોટ વાળી મેથી ની ભાજી

Jasminben parmar
Jasminben parmar @cook_20483252

ચણા ના લોટ વાળી મેથી ની ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઝીણી સમારેલી મેથી ની ભાજી
  2. 2ચમચી બેસન નો લોટ
  3. ૧ વાટકી મેથી ની ભાજી સમારેલી
  4. ૨ ચમચી ચણાનો ઝીણો લોટ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. ચપટી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ચપટી હિંગ
  9. ચપટી જીરું
  10. ચપટી રાય
  11. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બે ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો હિંગ નાખ્યા બાદ હળદર નાખો ત્યારબાદ મેથીની ભાજી નાખો

  2. 2

    બધું એકસરખું મિક્સ કરી ભાજી ને ચડવા દો થોડું પાણી નાખો ભાજી ચડી જાય એટલે તેમાં બેસનનો લોટ ઉમેરી હલાવતા જાવ

  3. 3

    ભાજી અને બેસનનો લોટ એકસરખું મિક્સ થઇ જાય પછી ગેસ બંધ કરી દો ભાજી તૈયાર થઈ ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ

Similar Recipes