ભરેલાં ભીંડા (Bharela Bhinda recipe in Gujarati)

Ranjan Kacha @rjkacha
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ, મેગી મસાલા,સિંગદાણાનો ભૂકો,મરચું,હળદર,ધાણાજીરૂ, ગરમ મસાલો,લીંબુનો રસ,ખાંડ,મીઠું નાખી સરખું મિક્ષ કરી મસાલો તૈયાર કરો.
- 2
હવે ભીંડાના 1/2 પીસ કરી વચ્ચેથી કાપો મૂકી અને તેમાં ચમચીથી તૈયાર કરેલો મસાલો ભરવો.
- 3
કડાઈમાં તેલ મૂકી જીરું નાખી અને ત્યારબાદ તેમાં ભીંડા નાખી દેવા અને ધીમા તાપે તેને કુક કરવું. સરસ ચડી જાય એટલે કોથમીર નાખી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલાં ભીંડા (Bharela Bhinda Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpad#cookpadgujલીલા શાકભાજીમાં ભીંડા નું મુખ્ય સ્થાન છે. આ આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. એમાં ઘણા પોષક તત્વો અને પ્રોટીન રહેલા છે. ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામિન એ બી અને સી રહેલા છે. આપણા આહારમાં સમયાંતરે ભીંડાને સ્થાન આપવું જોઈએ. Neeru Thakkar -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
આજ ની આ દોડા દોડી માં કોઈ પાસે ટાઈમ નથી તો હું સહેલાઇ થી અને જલ્દી બની જાય એવું ટેસ્ટી શાક બનાવતા શીખવું છું Meghna Shah -
-
-
-
-
-
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ભીંડો#stuffed#ladiesfinger Keshma Raichura -
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
ભીંડા નું લસણ વાળુ શાક (Bhinda Garlic Shak recipe in Gujarati)
#GA4#week24#garlik Pinalkumar Madlani -
ભરેલા ભીંડા નુ શાક (Stuffed Bhinda Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#gujaratiઆ શાક લગભગ બધાને જ ભાવતું હશે નાના મોટા ને બાળકોને ભીંડા માંથી ભીંડાની આપણે કડી બનાવીએ ભીંડા ની ચિપ્સ બનાયે આવી રીતે ભરીને પણ કરી શકીએ મારા ઘરમાં બધાને ભરેલા ભીંડા બહુ જ ભાવે છે Nipa Shah -
ભરેલાં ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati)
#SSM આમ તો બધી જ ઋતુ માં બધા શાકભાજી મળતા હોય છે પરંતુ સમર સીઝનમાં તો ભીંડાનું શાક સૌ પસંદ કરે છે...બાળકો અને વડીલોના પ્રિય એવા ભીંડા નું શાક આ રીતે બનાવવામાં આવે તો ફટાફટ અને સ્વાદિષ્ટ બને છે...ચાલો બનાવીએ..મસાલા ભીંડા ઝટપટ.... Sudha Banjara Vasani -
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11492256
ટિપ્પણીઓ