ડ્રાય ફ્રૂટસ રવા શીરો

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#ફ્રૂટસ

ડ્રાય ફ્રૂટસ રવા શીરો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૧/૨ કપ રવો
  2. ૧/૨ કપ ખાંડ
  3. ૧ કપ દૂધ
  4. ૨ કપ પાણી
  5. ૩ ટે. સ્પૂન ઘી
  6. ૧/૪ ટી. સ્પૂન એલચી પાઉડર
  7. ૫/૬ કેસર ના તાંતણા
  8. ૧/૨ કપ મિક્સ મનપસંદ ડ્રાય ફ્રુટસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ૨ ટે.સ્પૂન ઘી મૂકી દો. તેમાં રવો ઉમેરી શેકી લો. ૩ થી ૪ મિનીટ સુધી.

  2. 2

    હવે તેમાં કેસર દૂધ માં પલળેલી, દૂધ અને પાણી ઉમેરી દો. ગરમ દૂધ અને ગરમ પાણી કરી ને ઉમેરવું. દૂધ અને પાણી સોષાય જાય ત્યાં સુધી હલાવવું.

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરો. સતત હલાવતાં રહેવું. ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટસ ઉમેરી દો. થોડી વાર પકાવો. નીચે ઉતારી તેમાં એલચી પાઉડર ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો. ૧ ટે. સ્પૂન ગરમ ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes