મકાઈની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#goldenapron3 #week9. #corn.
હેલ્લો મિત્રો મમરાની ભેળ તો આપણે બનાવતા જ હોઈએ છીએ.આજે મે મકાઇની ભેળ બનાવી છે. જે હેલ્ધી તો છે જ અને જલ્દી બની પણ જાય છે.

મકાઈની ભેળ (Corn Bhel Recipe In Gujarati)

#goldenapron3 #week9. #corn.
હેલ્લો મિત્રો મમરાની ભેળ તો આપણે બનાવતા જ હોઈએ છીએ.આજે મે મકાઇની ભેળ બનાવી છે. જે હેલ્ધી તો છે જ અને જલ્દી બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૪ વ્યક્તિને
  1. 2બાફેલી મકાઈ
  2. 1ડુંગળી
  3. 1ટમેટું
  4. ૧/૨ કાચી કેરી
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૧/૨ ચમચી લીંબુનો રસ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈને બાફી લો.ત્યારબાદ તેના દાણા એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં ડુંગળી, ટામેટું, મરચું, કેરી નાખો. હવે તેમાં લાલ મરચું પાવડર, મીઠું, લીંબુનો રસ નાખીને હલાવી લો.

  2. 2

    હવે કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે ફટાફટ બનતી મકાઈની ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

ટિપ્પણીઓ

Similar Recipes