મગફળી ની ચટણી (Moongfali Chutney Recipe In Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

મગફળી ની ચટણી (Moongfali Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટી ચમચી શેકેલી ચણાની દાળ
  2. 100 ગ્રામ મગફળી
  3. ૨ નંગ લીલા મરચા
  4. 1 મોટી ચમચી જીરુ
  5. 2 નંગ સુકા લાલ મરચા
  6. ૧ નાની ચમચી લીંબુનો રસ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ નાની ચમચી રાઈ
  9. ૫ થી ૧૦ નંગ લીમડો
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને શેકી લો. ત્યારબાદ પેનમાં એક ચમચી તેલ લઈ સિંગદાણાને શેકી લો. હવે તેમાં લીલા મરચા, લસણ, જીરુ, ચણાની દાળ શેકી લો.

  2. 2

    હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. મિક્સર જારમાં લઈ ક્રશ કરો. તેમાં હળદર મીઠું અને લીંબુનો રસ ભેળવી ક્રશ કરો.

  3. 3

    હવે મિક્સર માંથી ચટણી બહાર કાઢો. એક પેનમાં એક ચમચી તેલ લો. જાયફુટયા બાદ

  4. 4

    પલ્લી ચટણી હૈદરાબાદની ફેમસ છે. આ ચટણી ઈટલી, રવા ઈડલી, ઉત્તપમ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes