રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળને સારી રીતે ધોઈને કૂકરમાં બાફી લો.કૂકર સીઝે ત્યાં સુધી ઘઉનો તથા ચણાનો લોટ મિક્ષ કરી તેમાં તેલ મીઠું,મરચું, હળદર,ધાણાજીરું,હીગ,તલ ઉમેરી રોટલી જેવો લોટ બાધી લો.
- 2
પછી દાળને જેરી તેમાં બેગણુંપાણી નાંખી આદુ મરચાં લીમડાના પાન શીંગદાણા ટામેટા ગોળ કોકમ નાખી ગેસપર દાળ ઉકળવા મૂકો.
- 3
દાળ ઉકળે ત્યાં સુધી કણકમાંથી લુઆ બનાવી રોટલીઓ વણી લો અને પછી ઉકળતી દાળમાં એ રોટલીમાથી ઢોકળી કાપી ઉમરો.અને અધખુલ્લુ ઢાંકીને ચડવા દો.
- 4
ચડી રહે એટલે ઉતારીને વઘારીયામાં તેલ મૂકીતેમાં રાઈ જીરું ઉમેરો તતડે પછી તલ લીમડો અને હીગ તથા લાલ મરચું ઉમેરી તરત જ દાળમાં ઉમેરીને ઢાંકી દો.
- 5
હવે કાકડીને અધૅગોળ,લાબી,અને ચીરીઓ શેપમાં સમારો.ટમેટાંનેગોળ ચીપ્સના શેપમાં તથા કોબી અને કોથમીરને જીણી સમારી લો. પછી પ્લેટમાં પહેલાં કોબી, તેના પર કાકડીની ચીપ્સ અને એકબાજુ ટમેટાની ચીપ્સ કાકડીની ચીરીઓ તથા કોથમીર સજાવો 2 નંગ ટમેટાં સ્કુપકરી તેમાં કાકડીનુ છીણ દાડમના દાણા મૂકી આછું મીઠું છાટો
- 6
દાળઢોકળીને બાઉલમાં કાઢી કોથમીરથી ગાનિશ કરી ગરમાગરમ જ સલાડ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
"સૂકીભાજી"
0ll time favourite ફટાફટ બની જતી.ખાસ કરીને મહેમાન અવે ત્યારે કે શાકભાજી ની ગેરહાજરીમાં હાજરાહજૂર.#ઇબુક૧પોસ્ટ 25. Smitaben R dave -
-
-
"છમ્મ વડા"
#ઇબુક૧પોસ્ટ 31રેસિપિ ની વાતૉ:-એક બ્રાહ્મણ હતો તેને સાત દિકરીઓ હતી બ્રાહ્મણને વડા ખાવાનુ મન થયું. તેણે તેની પત્નિને વાત કરી .દિકરીઓ સૂઈ ગઈ હતી .પત્ની એ વડા બનાવવાનુ શરૂ કર્યું.વડા પાણી કે છાશથી થેપેલા હોઈ તેલમાં મૂકતાં જે છમ્મ અવાજ આવ્યો અને એ અવાજથી બધી દિકરીઓ વારાફરતી જાગી જાય છે.એ છમ્મ અવાજ પરથી વડાનુ નામ પડયું છમ્મ વડા.તો ચાલો આજે હું તમને છમ્મવડાની રેશિપી બતાવું છું. Smitaben R dave -
સેવ-ટમેટાં, પરાઠા
#goldanapron3 #Week 12#ટમેટાં,#મલાઈ#કાંદાલસણસેવ ટમેટાં ,પરાઠા .......! સાંભળવામાં એકદમ સાદુ ભોજન લાગે અને એય પાછું કાંદાલસણ વગર .એટલે સૌ એવું વિચારે કે મઝા નહીં આવે . પણ એવું ન હોય. હવેલી તથા સ્વામીનારાયણ સંપ્રદાયમાં કાંદાલસણ વગર જ સારામાંસારી વાનગી હોય છે.અમારા સૌરાષ્ટ્રમાં તો લગ્નમાં એક દિવસ સાંજે તો સેવટમેટાંનું શાક- પરાઠાનુ મેનુ હોય જસાથે છાશ પાપડ હોય પછી પૂછવું જ શું? Smitaben R dave -
-
-
-
ટોમેટો સૂપ
#એનિવસૅરી Week-1#લવ#ઇબુક૧ #41' હેલ્ધી સૂપ.'શિયાળો હોય ,લોહી જેવા લાલ ટમેટાંની ભરપૂર સિઝન ચાલતી હોય અને ટોમેટો સૂપ ન બનાવીએ એ તે કેમ ચાલે?તો ચાલો હું આજે શક્તિવધૅક,હીમોગ્લોબિન અને વીટામીનથી ભરપૂર એવો પૌષ્ટિક સૂપ બનાવીશ. Smitaben R dave -
-
"મુઠીયા"
હાલતા-ચાલતા બનાવવાનુ ગમે તથા ખાવાનું મન થાય. વળી જુની જાણીતીઅને બનાવવામાં પણ ઈઝી,.જમવામાં, નાસ્તામાં,ટુરમા નાના મોટા સહુને ભાવે.એવી વાનગી.મુઠીયા.#ઇબુક૧પોસ્ટ 37 Smitaben R dave -
ખાટા ઢોકળાં
#ટ્રેડિશનલ.#goldenaprone3 # Week 9 'સ્ટીમ'ઢોકળા બોલતાં સાવ સાદી વાનગી લાગે,પણ ઢોકળા એ પરંપરાગત પ્રાચીન અને ખૂબજ સ્વાદિષ્ટ તેમજ સ્પેશિયલ ડીશનુ મહત્વ ધરાવતી વાનગી છે.જે સવારે કે સાંજે નાસ્તામાં અથવા લંચ કે ડિનર માં એક આગવુ સ્થાન ધરાવે છે.હાલ તો સ્ટ્રીટ ફુડ અને ઈન્સ્ટંટ નાસ્તા તરીકે પણ ખૂબજ પ્રખ્યાત છે.તો ચાલો બનાવીએ "ખાટા ઢોકળાં". Smitaben R dave -
-
લાપસી
#ઇબુક૧પોસ્ટ 22કોઈપણ સારૂ કાયૅ કરો.અચૂક બનાવવામાં આવતી પૌષ્ટિક વાનગી.ભલેને પીરસાય ઓછી પણ હોય તો ખરી જ...! Smitaben R dave -
-
-
-
-
-
-
"ગોળની કઢી,સ્વામી રોટલી,ચણાયુક્ત ભોજન"
#ગોલ્ડન એપ્રોન 3 #Week 8#ટ્રેડિશનલવસંત રૂતુ હોય અને જમવામાં ગોળની કઢી ન બને એ કેમ બને.સંગાથે પડવાળી રોટલી (સ્વામી રોટલી)અને મરીયા ચણા બનાવવામાં આવ્યાં હોય પછી તો પૂછવું જ શું....! મોજ જ પડી જાય ને...!તો આજે થઈ જાય રુતુભોજન.પરંપરાગત સ્વાદિષ્ટ અને હેલ્ધી થાળી.આપને જરૂર પસંદ આવશે.આ થાળી ખરેખર અખાત્રીજને દિવસે બનાવાય છે અને તેમાં ખાટા ઢોકળા પણ ઉમેરાય છે જે અહીં એવોઈડ કરેલ છે. Smitaben R dave -
-
-
દાળ ઢોકળી
દાલ ઢોક્લી એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને મોટેભાગે ગુજરાતી ઓ રવિવારે બપોરના ભોજન તરીકે કરવામાં આવે છે. " Leena Mehta -
-
More Recipes
ટિપ્પણીઓ