ગ્રનોલા બાર્સ (Granola Bars Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

Hi friends
Granola bars for you all
"Energy
Immunity
Fibre
Gluten free
Omega 3
Healthy ❤️
Sugar free
Lows cholesterol
Improves blood sugar"and many more benefits
બધા માટે બેસ્ટ આ છે
ગ્રનોલા બાર😋😋 👌👌👌💞🥰🥰😋😋
એક બાર રોજ ખાવો. ભૂખ તો મટે છે પણ હેલ્થી benefits પણ મડે. બનાવા મા એકદમ સેલૂ. જરૂર ટ્રાય કરો.

ગ્રનોલા બાર્સ (Granola Bars Recipe In Gujarati)

Hi friends
Granola bars for you all
"Energy
Immunity
Fibre
Gluten free
Omega 3
Healthy ❤️
Sugar free
Lows cholesterol
Improves blood sugar"and many more benefits
બધા માટે બેસ્ટ આ છે
ગ્રનોલા બાર😋😋 👌👌👌💞🥰🥰😋😋
એક બાર રોજ ખાવો. ભૂખ તો મટે છે પણ હેલ્થી benefits પણ મડે. બનાવા મા એકદમ સેલૂ. જરૂર ટ્રાય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 લોકો
  1. 1 વાટકીઓટ્સ
  2. 1/4 વાટકીમગજ બી
  3. 1/4 વાટકીકાજુ
  4. 1/4 વાટકીબદામ
  5. 1/4 વાટકીઅખરોટ
  6. 1/2 વાટકીખજૂર
  7. 1/4 વાટકીગોળ બારીક કરેલો
  8. 1 ચમચીખસખસ
  9. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    પેહલા એક કઢાઈ માં ઓટ્સ, મગજ બી,બદામ,કાજુ અને અખરોટ ને સેકી લો.
    ખજૂર ને મિક્સર મા થી કાઢી લો.

  2. 2

    હવે કાજુ,બદામ, અખરોટ, મગજ બી ને દરદરો પીસી લો. પછી કઢાઈ એક ચમચી ઘી નાખો એને બધો પિસેલો મિશ્રણ,ખજૂર, બારીક કરેલો ગોળ, ખસખસ નાખીને મિક્સ કરો. પછી એક એક ગ્રીસ કરેલા થાળી માં ઠારી દો અને knife થી કાપ કરીને ઠંડુ થવા દો. આપડો ગ્રનોલા બાર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes