રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં દૂધ ગરમ કરવા મૂકો.દૂધ જાડું થાય એટલે ૧ ચમચી સાકર નાખો. એલચી નાખો. ગેસ બંધ કરીને ઠડું થાય એટલે ફ્રિજ માં મૂકો.
- 2
બ્રેડ ની સ્લાઈસ ને હાર્ટ ના આકાર માં કટ કરી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ધીમા તાપે હાર્ટ ને તળી લો.
- 4
બીજી સાઇડ એક કડાઈ માં સાકર અને પાણી ગરમ કરવા મૂકો.સાકર ઓગળી ને પાણી ઉકળે ત્યારે એલચી નાખી ગેસ બંધ કરી લો.
- 5
ગરમ સીરપ માં તળેલા હાર્ટ નાખી,કાઢી લો.
- 6
હવે હાર્ટ ની ઉપર રબડી લગાવો. એની ઉપર બીજું હાર્ટ મૂકી રબડી લગાવી, ખોપરાં નું બૂરું લગાવી હલ્કા હાથે દબાવી ચોંટાડી દો. બદામ, પીસ્તા અને કેસર થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાજા(khaja in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#ભુવનેશ્વર ના પૂરી માં પ્રખ્યાત જગન્નાથ નું મંદિર છે. ખાજા નો પ્રસાદ આ મંદિર માં ચડાવાય છે.ખાજા અહીંની પ્રખ્યાત મીઠાઈ છે. દિવાળી, દશેરા અને લગ્ન પ્રસંગે આ બનાવાય છે. Dipika Bhalla -
-
ચોકલેટ મોહન થાળ
#મિઠાઈમોહન થાળ એક પરંપરાગત મિઠાઈ છે અને ધણી બધી રીતે બનાવાય છે પણ મારી રીત કંઈ વિશેષ છે કારણ સામાન્ય રીતે એમાં માવો ઉમેરાયો હોય છે પણ મારી રીત માં એમાં મેં દુધ અને મલાઈ ની રબડી ઉમેરી છે અને ચોકલેટ નો સ્વાદ ઉમેર્યો છે Vibha Desai -
-
-
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
-
-
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
ક્રીમી યોગટૅ ડેઝટૅ
#મિલ્કી સુગર અને આઇસક્રીમ વગર આ ડેઝટૅ બનાવી શકાય.ખૂબ જ હેલ્ધી અને યમ્મી લાગે છે. Bhavna Desai -
-
-
મુંબઈ આઈસ હલવો (Mumbai Ice Halwa Recipe In Gujarati)
#CTમુંબઈ આઈસ હલવો (માહિમ હલવા)વાનગીની આમ થી ખાસ બનવાની સફર.સમોસા સામાન્ય વાનગી....પણ સમોસા સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગી ને અલગ બનાવે છે..મનમોહન સમોસા....રાયપુર ભજીયા ( મેથીના કે બટાકાના એવું નામ નથી સંભળાતું)....ભોગીલાલ મૂળચંદનો મોહનથાળ,દાસના ખમણ આવી કાંઈક વાનગીઓ સાથે જે નામ જોડાય છે તે નામ આ વાનગીઓને ખાસ બનાવે છે.આવીજ વાનગી જે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે... જે એના શહેરની શાન છે... ખુદ વાનગી જોડે આખુ શહેર ઓળખાય છે .... મુંબઈનો આઈસ હલવો...કે માહિમનો હલવો.. જ્યાંથી આ હલવાની શરૂઆત થઈ...માહિમએ સ્થળ છે.જામનગરથી માહિમ સુધીની સફર... આ હલવાને લોકપ્રિય બનાવનાર અનુભવી હાથ . કળા , આવડત અને ધીરજ ખરેખર પ્રશંશા અને ગૌરવના હકદાર છે જ..આજે પણ ઘણાની મનગમતીવાનગીઓમાં આ હલવો છે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ગાજર હલવા બરફી (Gajar Halwa Barfi)
#લવ#14ફેબ્રુઆરી ની રેસીપીહેપ્પી વેલેન્ટાઈન ડે કૂકપેડમે આજે ગાજર હલવા બરફી બનાવી છેહૂ આજે મારા હસબન્ડ જોડે 12મો વેલેન્ટાઈન ઉજવી રહી છૂ મારા લવ મૈરેજ થઈલ છે અને મારા મૈરેજ ને 6વષૉ ચાલી રહ્યું છે મારા હસબન્ડ ને મારી આ રેસીપી બો ભાવે છે એટલે હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છં Hina Sanjaniya -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11574494
ટિપ્પણીઓ (2)