મલાઈ વડા

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#goldenapron3
# week 14

મલાઈ વડા

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
# week 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. અડધી વાટકી મલાઈ
  3. અડધી વાટકી ખાંડ નો ભૂકો
  4. 50 ગ્રામબદામ
  5. 4 (5 નંગ)એલચી
  6. તળવા માટે ઘી
  7. ગાર્નિશીંગ માટે ગુલાબની પાંદડી
  8. 5કે છ નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદો ખાંડ નો ભૂકો તથા મલાઈ લો મેંદાના લોટમાં ૨ ચમચી ખાંડ નો ભૂકો નાખી મલાઈ થી લોટ બાંધવો બહુ કઠણ નહી અને બહુ ઢીલો નહીં તેઓ લોટ બાંધવો અને તેને મસળવો

  2. 2

    બદામ તથા ખાંડ લો અને તેને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખો ભરવા નો મસાલો તૈયાર છે

  3. 3

    બાંધેલા લોટમાંથી નાનકડો લુવો લઇ તેને હાથ વડે થેપલી કરી તેમાં બનાવેલો મસાલો ભરો અને તેને વાળી લો બધા જ મલાઈ વડા વાળી લો

  4. 4

    હવે એક કડાઈમાં ઘી મૂકી એકદમ ધીમા તાપે બધા જ મલાઈ વડાને તળી લો ગોલ્ડન કલર કલર ના તળાઈ જાય ત્યાર પછી તેને કાઢી લો

  5. 5

    હવે તે બધા જ મલાઈ વડાને ખાંડના ભૂકામાં રગદોળો ગરમાગરમ જ ખાંડના ભૂકામાં બંને બાજુ એક સરખા રગ દોડવા ત્યારબાદ તેના પર બદામ લગાડી ગાર્નિશિંગ કરી એક પ્લેટમાં કાઢી લો

  6. 6

    બધા જ મલાઈ વળા ને સર્વિંગ પ્લેટમાં લઇ ગુલાબની પાંદડી ગાર્નિશિંગ કરો તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ મલાઈ વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

Similar Recipes