ગગન ગાંઠીયા (Gagan Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો અને રવો મિક્સ કરી તેમાં તેમાં ઘી નું મોણ નાખી પાણી થી લોટ બાંધી લો 10 મિનિટ રાખો
ખાંડ મા પાણી ખાંડ ડૂબે એટલું ઉમેરી ગેસ પર ગરમ કરો સતત હલાવતા રહો 2 તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરો લોટ મા થી એકસરખા લુઆ બનાવી લંબગોળ આકાર આપો ઘી ગરમ કરો તેમાં ઉમેરી ધીમા તાપે તળી લો ચાસણી મા ડીપ કરી લો ચાસણી કોટ થાય જાય એટલે બહાર કાઢી લો સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ગગન ગાંઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બાલુ શાહી (balushahi recipe in Gujarati)
#goldenapron3#week 19#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ 2 Gandhi vaishali -
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
ચીરુઠા (Chirootha Recipe In Gujarati)
#RB1આ વાનગી ઓરિસ્સા ના જગન્નાથજી યાત્રા તીર્થની પ્રખ્યાત પ્રસાદની વાનગી છે... ચૈત્રી નવરાત્રી ચાલે છે...માતાજીની આરાધના ના મહા પર્વ નિમિત્તે જગત જનની માઁ જગદંબા ને આ વાનગી પ્રસાદ રૂપે અર્પણ કરું છું..🙏 Sudha Banjara Vasani -
-
ઘઉંના લોટનો હલવો (Wheat flour Halwa recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીને બન્ને ટાઈમ પ્રસાદ ધરાવવાનો હોય, લાડુ તો બનાવીએ છીએ, અને હાલ કોરોના ના લીધે બહારની મીઠાઈ ખરીદવાનું પસંદ કરતા નથી, તો આજે આજે મેં ગણેશજીને ધરવા માટે ઘઉંના લોટનો હલવો બનાવ્યો છે. Kashmira Bhuva -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati)
#માઇઇબુક આ આઇટમ નાના મોટા સૌ કોઈની પ્રિય હોય છે,આમ તો મેંદાના લોટના બધા બનાવતા હોય છે,પણ મે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે,કારણકે મેંદા કરતા ઘઉં ના આપના શરીર માટે પણ સારા, જે ઝડપ થી પાચન થઈ જાય છે. Bhagyashree Yash -
ટોપરા નો મૈસુર (Coconut Mysore Recipe In Gujarati)
ટોપરા નો મેસુબ બનાવો ખૂબ જ સરળ છે માત્ર થોડીક સામગ્રી ની અંદર ટોપરા નો મૈસુર તૈયાર થઈ જશ#પોસ્ટ૫ Chudasma Sonam -
કાલાજામ (Kala Jam Recipe In Gujarati)
#EB#Week3#Tips. કાલાજામ બનાવતી વખતે માવો અને પનીરને ખુબજ હાથથી મસળવું જેથી બોલ્સ પર તિરાડ પડે નહીં . અને એક વાર તેલ ગરમ થાય ત્યાર પછી જ કાલાજામ તળવા માટે મૂકવા અને પછી ગેસ ધીમો કરી દેવો. ચાસણી પણ એટલી જ કાલાજામ સારા થવા માટે છે. ચાસણી પણ હાથમાં ચોંટે એટલે સમજવું કે ચાસણી તૈયાર છે. મારી ફેમિલી માં બધા જ ને ખુબજ કાલાજામ ભાવે છે . બનાવવા પણ ખુબ જ સહેલા છે. Jayshree Doshi -
કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૨નેચરલ સ્વીટનર તરીકે ની સ્વીટ છે ફેટ જે પણ છે આ સ્વીટ માં નેચરલ છે . કોઈ ફૂડ કલર એડ કરેલા નથી Dr Chhaya Takvani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15597724
ટિપ્પણીઓ (2)