#બદામ શેક વીથ આઈસ્ક્રીમ

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#સમર
#માઇ ઇબુક
#પોસ્ટ ૨૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. લીટર દૂધ
  2. 1 કપખાંડ
  3. 30બદામ
  4. ૪ ચમચીવેનિલા કસ્ટર્ડ પાઉડર
  5. કેસર
  6. આઇસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    ૧ લીટર દૂધ લઈ તેને ગરમ કરો દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો દૂધને હલાવતા રહેવું બદામને બેથી ત્રણ કલાક પલાળવી પલાળેલી બદામ ના ફોતરા કાઢી મીક્ષરમાં પીસી પેસ્ટ બનાવવી

  3. 3

    દૂધ ઊકળવા લાગે પછી તે બદામની પેસ્ટ ને ગરમ દૂધમાં ઉમેરો હલાવતા રહેવું થોડું ઠંડુ દૂધ લઇ તેમાં કસ્ટર પાઉડર ઉમેરી હલાવી દો આ પેસ્ટ ને ગરમ દૂધમાં એડ કરો દૂધમાં મિક્સ કરી દૂધ હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં બે ચમચી દૂધ લઇ તેમાં કેસર ઓગાડો કેસરવાળું દૂધ પણ દૂધમાં ઉમેરી મિક્સ કરી હલાવી દો બધું બરાબર મિક્સ થઇ જાય પછી આ મિશ્રણને ઠંડું પડવા દો

  4. 4

    આ બદામ શેક ઠંડુ થાય પછી ફ્રીજ માં ત્રણ કલાક માટે ઠંડુ કરવા મૂકી દો બદામ ઠંડો થાય પછી ગ્લાસમાં સર્વ કરો આઈસ્ક્રીમ એડ કરો તેની ઉપર બદામની કતરણ નાખી સર્વ કરો બદામ શેક ઠંડુ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

Similar Recipes