મકાઈ રવા ઈડલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં રવો લઈ તેમા મકાઇને કાચી ખમણી લો. હવે તેમાં દહીં અને જરૂર મુજબ હૂંફાળું પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 2
હવે આ ખીરામાં મીઠું, સોડા અને તેલ નાંખી એકદમ મિક્સ કરી ખીરું તૈયાર કરો.
- 3
હવે ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી સૌથી પહેલા નીચે પોડી મસાલો છાંટી લો ત્યારબાદ ઈડલી નું ખીરું નાખો અને પાછો ઉપર પોડી મસાલો છાટી ઈડલીને ૧૦ થી ૧૨ મિનીટ માટે સ્ટીમ થવા દો
- 4
તો તૈયાર છે રવા અને મકાઈ માંથી બનાવેલી મસાલા ઈડલી......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
-
-
-
-
-
-
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11551796
ટિપ્પણીઓ