સ્ટફ પનીર કુલચા

Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623

#સ્ટફ્ડ

સ્ટફ પનીર કુલચા

#સ્ટફ્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીકુલચા માટે મેંદો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1/2 ચમચીકલોંજી
  4. 1/2 ચમચીઅજમો
  5. 2 ચમચીતેલ
  6. સ્ટફિંગ માટે
  7. 250 ગ્રામપનીર
  8. 1કેપ્સીકમ
  9. 1 વાટકીસ્વીટ કોર્ન
  10. 1ગાજર
  11. 1ડુંગળી
  12. 3-4 કળીલસણ
  13. મીઠું પ્રમાણસર
  14. 2 ચમચીચીલી સોસ
  15. 2 ચમચીચિપોટલે મસાલો
  16. 1 વાટકીચીઝ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદામાં મીઠું તેલ અજમો કલોનજી બધું મિક્સ કરી લોટ બાંધો પછી તેની જાડી રોટલી વણી તવા પર શેકી નાંખો.

  2. 2

    સ્ટફિંગ માટે તેલ મૂકી તેમાં કાંદા કેપ્સીકમ કોર્ન ગાજર નાખી સાંતળો પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો ચિપઓટલે મસાલો મીઠું ચીલી સોસ ગાર્લિક અને પનીર નાખી મિક્સ કરો સ્ટફિંગ રેડી

  3. 3

    કુલચા પર ચીઝ સ્પ્રેડ લગાડી સ્ટફિંગ મૂકી ટોસ્ટરમાં ટોસ કરવા મૂકો શેકાઈ ગયા પછી તેને સેઝવાન સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Rathod
Jyoti Rathod @cook_18658623
પર

ટિપ્પણીઓ

Similar Recipes