થેપલા (Thepla Recipe in Gujarati)

Chhaya Dharmnathi
Chhaya Dharmnathi @cook_27765607

થેપલા (Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3વાટકા ઘઉં નો લોટ
  2. 1 વાટકીતેલ
  3. 2મરચા
  4. 1નાનો કોબી નો કટકો
  5. 1 વાટકીપાલક ની ભાજી
  6. 1 વાટકીધાણાભાજી
  7. 1 ચમચીલસણ ની પેસ્ટ
  8. 2 ચમચીચટણી
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીહિંગ
  11. 2 ચમચીધાણજીરૂ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કથરોટ માં લોટ કરવાનો

  2. 2

    લોટ માં સુધારેલું સખભાજી નાખવાનું અને 4 ચમચી તેલ અને બધા મસાલા

  3. 3

    બધું મિકસ કરીને લોટ બધવાનો

  4. 4

    લોટ ત્યાર થઇ જાય પછી થેપલા વનવાના વની ને સેકાવાના

  5. 5

    આ છે ત્યાર થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Dharmnathi
Chhaya Dharmnathi @cook_27765607
પર

Similar Recipes