ઘઉં ના ફાડા અને મગદાળ ની ખીચડી

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪_લોકો માટે
  1. 2વાટકી ઘઉં ના ફાડા
  2. ૩ વાટકી મગની દાળ
  3. ૨_ બટાટા
  4. ૨_ ડુંગળી
  5. ૧_ ગાજર
  6. ૧_ વાટકી પાલક
  7. ૧/૨ વાટકી વટાણા
  8. ૧_ચમચી લસણ, આદુ મરચાં ની પેસ્ટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧_ ચમચી લાલ મરચું પાવડર
  11. ૧_ ચમચી ગરમ મસાલો
  12. ૧/૪ ચમચી હળદર
  13. ૧_ ચમચી ઘી
  14. ૧_ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના ફાડા અને મગદાળ મિક્સ કરી તેમાં ૩ ગણું પાણી નાખી ને પલાળો.

  2. 2

    કુકર માં તેલ અને ઘી મુકી તેમાં તજ લવિંગ અને તમાલપત્ર મુકી તેમાં બટાકા, ડુંગળી, ગાજર, વટાણા, પાલક વઘારો અને તેમાં પલાળેલી ખીચડી નાખી તેમાં પાણી, મીઠું હળદર મરચું પાવડર ગરમ મસાલો નાખી મિક્સ કરી ૩_ સીટી વગાડો.

  3. 3

    કુકર ઠંડુ થાય ત્યારે સહેજ હલાવી ને ખીચડી સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

ટિપ્પણીઓ

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
ચોખા ના બદલે ઘઉં ના ફાડા વાપરવા થી ખીચડી વધુ હેલ્ધી બને છે

Similar Recipes