મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#TRO
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાસ્તા જરૂર મુજબ પાણી તેલ મીઠું નાખી પાસ્તા સોફ્ટ થાય ત્યાં સુધી બોઈલ કરી લો અને ચારણીમાં પાણી નિતારી લો અને પાંચ મિનિટ માટે ઠંડા થવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં બટર તેલ ગરમ મૂકી તેમાં બધા સોસ લાલ મરચું ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ માટે હલાવો ત્યારબાદ તેમાં બોઈલ કરેલા પાસ્તા ઉમેરી બે મિનિટ માટે બરાબર મિક્સ કરી લો તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મસાલા પાસ્તા બનીને તૈયાર છે તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ પણ ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ચીઝી સ્પીનચ પાસ્તા (Cheesy Spinach Pasta Recipe In Gujarati)
#FDSફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ♥️♥️ Falguni Shah -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મેં પલક શેઠ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરી બનાવી છે જે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#prc - Pasta Recipe ChallangeIn the Middle East, pasta pink sauce is one of the most popular restaurant dishes to order. It's a blend of tomato and cream sauce, so the resulting pasta sauce is colored pink. It's really delicious! It has tang from the tomato sauce, and creaminess from white sauce without being too rich and heavy. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16543908
ટિપ્પણીઓ