નાયલોન પૌંઆનો ચેવડો

#હોળી
#goldenapron3
Week8
Puzzle Word - Peanut
હોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી.
નાયલોન પૌંઆનો ચેવડો
#હોળી
#goldenapron3
Week8
Puzzle Word - Peanut
હોળીનાં દિવસે સવારે દરેકનાં ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે તેમાં ધાણી, મમરા, પૌંઆ, સીંગ, ચણા, ખજૂર વગેરે દરેકનાં ઘરમાં ખવાતા હોય છે. આજે હું નાયલોન પૌંઆનો ચેવડો બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું, જે આમ તો સિમ્પલ રેસિપી છે પણ ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમનાં હાથે ચેવડો સારો નથી બનતો તો આજે હું અમુક ટીપ્સ સાથે રેસિપી પોસ્ટ કરું છું જેથી ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાયલોન પૌંઆને તડકે તપવવા, ત્યારબાદ તેને એલ્યુમિનિયમ/નોનસ્ટિકનાં જાડા તળિયાવાળા તાંસળામાં ૨-૩ મિનિટ માટે ધીમી આંચે શેકો. સ્ટીલનાં વાસણમાં ન શેકવા નહીંતર પૌંઆ બળી જશે. એટલે આ ધ્યાન રાખવું. ત્યારબાદ પૌંઆને એક પ્લેટમાં કાઢી લો.
- 2
તાંસળામાં ધીમી આંચે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડાનાં પાન ઉમેરો.
- 3
રાઈ અને મીઠો લીમડો તતડી જાય પછી તેમાં ૧ ચમચી હળદર, સીંગદાણા, દાળિયા નાખી થોડી વાર બધું તેલમાં શેકાઈ જાય પછી તલ નાખવા. તેમાં કાજુ, કિશમિશ તથા સમારેલું સૂકું કોપરું પણ ઉમેરી શકાય છે.
- 4
પછી તેમાં પૌંઆ ઉમેરી બરાબર મિક્સ કરવું, પછી તેમાં હળદર, લાલ મરચું, મીઠું ઉમેરી મિક્સ કરી થોડીવાર શેકવું.
- 5
પૌંઆ શેકાઈ જાય બધો મસાલો બરાબર ચઢી જાય પછી તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરવું પછી ગેસ બંધ કરી ઠરે પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લેવો.
- 6
તો તૈયાર છે પૌંઆનો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
શેકેલો ચેવડો (Shekelo Chevdo Recipe In Gujarati)
#supersવજન વધે નહી એનું પણધ્યાન રાખવું છે અનેબધું ખાવું પણ છે. તો લો,તમારા માટે શેકેલો ચેવડોલાવી છું..આજે તો ખાઈ જ લો બસ..😋🤩 Sangita Vyas -
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો (Nylon Poha Golden Chevda Recipe In Gujarati)
નાયલોન પૌંઆ નો ગોલ્ડન ચેવડો#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#નાયલોનપૌંઆ_ગોલ્ડનચેવડો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચેવડો કોઈપણ પ્રકાર નો હોય, સૂકા નાસ્તા માં એનું આગવું સ્થાન છે. પૌંઆ ઘણા પ્રકાર નાં હોય છે. એમાંથી એક નાયલોન પૌંઆ હોય છે. મેં આ ચેવડા ને ગોલ્ડન નામ એટલે આપ્યું છે, કેમકે એનો રંગ પીળા સોના જેવો રાખ્યો છે. લાલ મરચુ પાઉડર પણ નથી નાખ્યું જેથી કલર બદલાઈ જાય. આમાં સૂકા કોપરા ની સ્લાઇસ અને ડ્રાયફ્રૂટસ, કીશમીશ પણ તળી ને નાખી શકાય છે. Manisha Sampat -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#નાયલોન પૌંઆ નો ચેવડોઆ પૌંઆ નો ચેવડો ખુબ જ કનચી ને ક્રિસ્પી થાય છે ને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મને ને મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો શેર કરું છું🤗😊😋 Pina Mandaliya -
નાયલોન પૌંઆનો ચેવડો
#સૂકો_નાસ્તો. નાસ્તાની વિવિધતામાં આજે પ્રથમ વખત નાયલોન પૌંઆનો ચેવડો બનાવ્યો. Urmi Desai -
ગાજર-મરચાનો સંભારો
#goldenapron3Week3આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે. Nigam Thakkar Recipes -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપૌવા નો ચેવડો Ketki Dave -
-
નાયલોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કૂકબુક#કોરોનાસ્તો#દિવાળીસ્પેશિયલ#cookpadguj#CookpadIndia દીવાળી નાં મોટા ભાગના નાસ્તા અને મીઠાઈ કેલરી વધારે એવા હોય છે, એવા માં શેકેલા નાયલોન પૌંઆ નાં ચેવડો કંઇક અલગ જ પડે છે કારણ કે તે તળી ને નથી બનાવવા માં આવતો. વડીલ તથા હેલ્થ નું ધ્યાન રાખનાર ને વધુ પસંદ પડે છે. Shweta Shah -
-
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
મકાઇ પૌંઆ નો ચેવડો (Corn Poha Chevda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકાઇ પૌંઆ નો ચેવડો Ketki Dave -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
પૌઆ નો ચેવડો.(Poha Chivda Recipe in Gujarati)
#DFT દિવાળી માં જુદા જુદા નાસ્તા બને છે.ગુજરાતી ઘરો માં પૌંઆ નો ચેવડો નાસ્તા માં બને જ છે.પૌંઆ નો ચેવડો સૂકા નાસ્તા તરીકે સ્ટોર કરી શકાય.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
શેકેલા પૌવા નો ચેવડો
#નાસ્તોઆ ચેવડો શેકીને બનાવવામાં આવે છે આમાં તેલનું બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને હેલ્ધી નાસ્તો પણ થાય અને હાર્ટ પેશન્ટ કે બિપી પેશન્ટ પણ આ નાસ્તો આરામથી થઈ શકે Rina Joshi -
દૂધનો હલવો
#indiaરક્ષાબંધન નજીક આવી રહી છે, આ શુભ દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેમના હાથે રાખડી બાંધે છે અને મોઢું મીઠું કરાવે છે. તો આજે હું દૂધનાં હલવાની રેસીપી પોસ્ટ કરું છું, જે એકદમ સરળ રીતે તથા સ્વાદિષ્ટ તૈયાર થાય છે. Nigam Thakkar Recipes -
કાકડીની ચટણી
#ચટણીઆપણે સલાડમાં કાકડીતો ખાતા જ હોઈએ છીએ, આ સિવાય કાકડીનું રાયતું, સંભારો પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે હું કાકડીમાંથી બનતી એક અલગ જ પ્રકારની ફ્લેવરફુલ ચટણી લઈને આવ્યો છું. જે તમે જો એકવાર ટેસ્ટ કરશો તો બીજી બધી ચટણી ભૂલી જશો. આ ચટણી રોટલી, થેપલા, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઢોકળા, ભાત કે ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
હરાભરા સલાડ
#લીલીકુકપેડની હરિયાળી જોઈને જાણે મારા તો આંખોનાં ચશ્માનાં નંબર ઉતરી ગયા. તો આ હરિયાળીમાં વધારો કરવા માટે હું આજે એક પૌષ્ટિક સલાડની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
-
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week4#Post3#Gujaratiગુજરાતીઓ નું ફેવરિટ હાંડવો અને વઘારેલા ઢોકળા જે લગભગ બઘાના ઘરમાં બનતા જ હોય છે જે આજે હું મારી વાનગી તમારી સાથે શેર કરું છું. Janki K Mer
More Recipes
ટિપ્પણીઓ (2)