લીલી મકાઈના ભજીયા

Vatsala Desai @cook_19854694
#goldenapron3
Week4
તે ક્રીસ્પી ને ટેસ્ટી બને છે. ભર પૂર પ્રોટીન હોય છે
લીલી મકાઈના ભજીયા
#goldenapron3
Week4
તે ક્રીસ્પી ને ટેસ્ટી બને છે. ભર પૂર પ્રોટીન હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બોઈલ મકાઈ ને ડુંગળી સારી રીતે મીક્સ કરી લો પછી તેમાં કોથમીર, આદુ મરચાં ને લસણ ની ની પેસ્ટ ચીલી ફ્લેક્સ, આખાં ધાણા હાથથી સહેજ ક્રશ કરી લો. મીઠું નાંખો. પછી બાઈન્ડીંગ માટે ચણાનો લોટ ને ચોખા નો લોટ નાંખી મીક્સ કરી લેવું. ડ્રાય લાગે તો જ થોડું પાણી નાંખવું. ને ભજીયા તળતા પહેલા તેમોં થોડો કુકીંગ સોડા ને લીંબુ નો રસ નાખી મીકસ કરી મીડીયમ આંચ પર તળવું.
- 2
આને ખાટી મીઠી ચટણી, કેચપ કે દહીં સાથે ખાઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai -
રસાવાળા મગ
#માઈલંચ રેસિપી આ ભાત ને રોટલી બને સાથે ખાઈ શકાયહાલના સંજોગોમાં શાક ના બદલે બનાવી શકાય. પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
ઈડલી સાંભાર
#ડીનરઆ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. ને તે બધા ને ભાવે છે. તે બ્રન્ચ કે ડીનરમાં ખાઈ શકાય છે.તેમાં ચોખા ને દાળ હોવાથી પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
દાલ બાટી
#ડીનર#goldenapron3#વીક 13 ગરમાગરમ સર્વ કરો બાટી સાથે.આ દાળ ખાવામાં ટેસ્ટી ને પ્રોટીન થી ભરપુર છે . Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
રાજમા
#ડીનર#goldenapron3#વીક 13આમાં પ્રોટીનનું ભરપુર છે ને ટેસ્ટી ને સ્પાઈસી પંજાબી ફૂડ છે. Vatsala Desai -
-
ભાખરી પીઝા
#goldenapron3#વીક 12 .બાળકો ને ખુબ જ ભાવે છે. ઘઉં નો લોટ હોય એટલે હેલ્ધી છે ને ટેસ્ટી છે. Vatsala Desai -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
-
મગ દાળ વડા(Moong Dal Vada in Gujarati)
#સુપરશેફ4 મગ દાળ વડા એ સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતુ ફુડ છે.અહીં મગ દાળની સાથે રાઈસ ફ્લોરનું કોમ્બીનેશન કર્યું છે જે વડાને ક્રીસ્પી બનાવે છે અને ટેસ્ટમાં ભી યમી😋 બનાવે છે.મગ દાળ વડા વીથ સાઉથ ઇન્ડીયન સાંભાર મારાતો ફેવરીટ😍 છે.ઈફ યુ ઓલ લાઈક તો તમે પણ ટ્રાય કરો ડીલીશીયસ મગ દાળ વડા....👍 Bhumi Patel -
વધારેલો ભાત (વધેલો ભાત)
#goldenapron3Week10 .. આ બહુ જ ટેસ્ટી લાગે છે ને કોરોનામા એકલું જુદુ દહીં ખાવું હીતાવહ નથી તો આ રીતે હેલ્ધી બને છે. Vatsala Desai -
ઝીણી સેવ
#કાંદાલસણ જલ્દી બની જાય છે ને તે મમરા સાથે,ચાટમાં કે રગડામાં નાખી શકાય છે. શાક સરસ બનૈ છે. Vatsala Desai -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
ખીચડીનુ સીઝલર્સ
#ડીનર#goldenapron3#વીક 14 આ પ્રોટીન થી ભરપુર ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે. ને સૂવરુપ બદલાય છે તેથી બધાને ભાવે છે. Vatsala Desai -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
રસબરી(હોલી સ્પેશ્યલ)
#હોળીઆ એક ટેસ્ટી ને જ્યુસી મીઠાઈ છે. બનાવામાં બહુજ સરળ છે ગુલાબ જાંબુ ને રસગુલ્લા કરતાં. ઘરમાં જ વસ્તુ હોય છે. જટપટ બને છે. Vatsala Desai -
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
-
સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)
#goldenapron3Week20આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે. Vatsala Desai -
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ગાજર ને ચણાના લોટ ની બરફી
#goldenapron3#week 1આ ગાજર ,ચણાનો લોટ ને ગોળની ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્ધી વાનગી છે. પચવામાં હલ્કી છે. Vatsala Desai -
-
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
છોલે ચણા
#લોકડાઉનચણામાં ભરપુર પ્રોટીન હોય છે. લગભગ બધાના ઘરમાં આ વસ્તુઓ હોય છે. જલ્દી બની જાય છે. Vatsala Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549837
ટિપ્પણીઓ