રાંધવાની સૂચનાઓ
- 1
તેલ લોટ મિક્સ કરી શેકો.તેમાં ગોળ,મરચું પાવડર,હળદર,મીઠું મિક્સ કરો.
- 2
લીલા ધાણા અને લસણ,આદુ મિક્સ કરો.
- 3
મરચાં માંથી બીજ કાઢી લો.તેમાં મસાલો ભરો.તેને વરાળએ બાફો.
- 4
તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરો.તેમાં મરચાં ને થોડીવાર હલાવો.સ્ટફ્ડ મરચાં તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા મરચાં
#સ્ટફડ મારા ઘર ની પસંદગી ની અને રેગ્યુલર બનતી વાનગી છે. જરૂર થી બનાવજો. બધાંને ભાવસે. Avnee Sanchania -
-
-
-
-
-
-
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11552039
ટિપ્પણીઓ