ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાં ને ધોઈ કોરા કરી લેવું. હવે પેન માં ચણા ના લોટ ને શેકી લેવું. લોટ શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવું.
- 2
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર પાઉડર, મીઠું,ખાંડ, લીંબુ નો રસ અને તેલ ઉમેરી મિક્સ કરવું. હવે મરચાં મા ઉભા કાપા પાડી બી કાઢી તેમાં તૈયાર કરેલું સ્ટફીગ ભરવું. હવે ચણા ના લોટ માં મીઠું,હળદર,લાલ મરચું પાઉડર અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.
- 3
ત્યારબાદ તૈયાર કરેલા ભરેલા મરચાં ને ચણા ના લોટ ના ખીરામા ડીપ કરી તળી લેવું.ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
-
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
-
-
ભરેલાં મરચાં નાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#વિન્ટરકિચનચેલેન્જ Hemaxi Patel -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MRCરિમજીમ રિમજીમ વરસાદ વરસતો હોય...ઓટલે...કે. ગેલેરીમાં...માં બેઠા બેઠા હીંચકે ઝુલતા હોય..આવા આહલાદક વાતાવરણ માં કોઈ આવા મિર્ચી વડા બનાવી ને સામે મૂકે તો...???....ઓહોહો...હવે વધારે કાઈ નહીં કહું...ચાલો રેસિપી જોઇએ... Jayshree Chotalia -
-
-
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે. HEMA OZA -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843800
ટિપ્પણીઓ (3)