રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક જાર માં પાલક ફુદીના ના પાન ને ક્રશ કરી લો. તેમાં મસાલા મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ નાખી મિક્સ કરી લો. હવે તેને ગાળી લો. હવે તેમાં ચણાનો લોટ મિક્સ કરી લો. જરુર મુજબ પાણી નાખીને ખીરુ બનાવો.
- 2
હવે સંચા માં ભરી લો અને ગરમ તેલમાં સેવ પાડી દો.
- 3
ઉપર થી ચાટ મસાલો ભભરાવી દો. હવે ઠંડી થાય એટલે એરટાઈટ બરણીમાં ભરી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ પાલક ફુદીના સેવ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક ફુદીના સેવ (Palak Pudina Sev Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 3 Vaishali Prajapati -
-
-
-
-
પાલક ફુદીના ગાર્લિક ચકરી
#RB20આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઅમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને બાળકોને હું નાસ્તામાં પણ આપું છું. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પૂરી
#સ્નેક્સ#માઇઇબુક#post1#વિકમીલ૧#સ્પાઈસી હેલો ફ્રેન્ડ્સ. આજે હું તમારા માટે પાલકની પૂરી લઈને આવી છું... આ પૂરીને તમે સવારે ચા સાથે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે ચા,, દહીં, કોફી, કે કોઈપણ અથાણા સાથે ખાઈ શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કલરફુલ પણ છે.. સાથે વિશિષ્ટતા એ છે કે જે બાળકો પાલક ના ખાતા હોય તેને આ રીતે કરીને આપવા થી તે ખાય પણ લે છે.... અને પાલક માં ખૂબ સારો એવો ગુણો એ છે કે તેનાથી વાળનો વિકાસ ખૂબ સારો થાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
પાલક ફુદીના ક્રિસ્પી પૂરી(palak phudino crispy puri recipe in gujarati)
#સાતમસાતમમાટે ધણી વેરાયટી ઓ બંને છેપણ મારી ફેવરીટ રેસીપી છે પૂરી એમાં અવનવી વેરાયટી બંને છે.મેપણ આજે ટા્ર્ય કરી છે પાલક ફુદીના પૂરી... Shital Desai -
પાલક,કકુમ્બર,ફુદીના હેલ્ધી ડ્રીંકસ
આજકાલ બધાં હેલ્થનું બહુ ધ્યાન રાખે છેે,તેના માટે હેલ્ધી ડ્રીંકસ#ઇબુક1#સુપ#goldenapron3 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11757650
ટિપ્પણીઓ