ઇમુનિટી બૂસ્ટર લાડુ(ladu in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
3 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ સૂઠ
  2. ૫૦ ગ્રામ હળદર
  3. ૫ ચમચીઘી
  4. ૧૦૦ ગ્રામ દેસી ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌપ્રથમ એક વાસણ મા ગોળ, સુઠ અને હળદર લઇ બરાબર મસળી લો.

  2. 2

    હવે તેમાં જરુરમુજબ ઘી ઉમેરી નાની લાડુડી બનાવી લો. રોજ એક ખાવાથી ઇમ્મુનીટી પાવર વધે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes