બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)

#એનીવર્સરી
બહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.
ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.
તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ.
બ્રોકલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#એનીવર્સરી
બહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.
ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.
તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બ્રોકોલી ને પાણી થી બરાબર સાફ કરી નાના ટુકડા કરી બાફી લો.(ર કપ પાણીમાં).
- 2
બાફીને થોડું ઠંડુ થાય ત્યારે મિક્સરમાં ક્રશ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી આદુ લસણની પેસ્ટ અને કેપ્સિકમ નાખીને ર કપ પાણી નાખો. - 3
બ્રોકોલી ની પેસ્ટ, મીઠું, સોયા સોસ,રેડ ચીલી સોસ,કાળા મરી પાઉડર, લીંબુનો રસ ઉમેરો.
બરાબર ઉકાળો. ઉકળી જાય એટલે એક બાઉલમાં કાઢીને ગરમાગરમ પીવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકલી સૂપ
#વીક _1#એનિવર્સરીબહાર તો ઘણી વાર રેસ્ટોરન્ટમાં પુલાવ માં કે શાકભાજી માં ખાધેલી છે. જયારે એના ફાયદા વિશે જાણ્યું તો એમ થયું કે આપણે આપણા રોજિંદા શાકભાજી માં બ્રોકોલી નો ઉપયોગ કરવો જોઈએ.ફાયદા... બ્રોકોલી આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી છે. વાળ માટે, ચામડી માટે, હ્રદય માટે...બીજા ઘણા બધા ફાયદા છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ... છે. આપણા મગજ માટે પણ ઉપયોગી છે.તો ચાલો આજે ખૂબ જ ઉપયોગી એવા બ્રોકોલી માં થી આજે સૂપ બનાવીએ. Heena Nayak -
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
બ્રોકલી આલ્મંડ સૂપ(Broccoli almond soup recipe in gujarati)
#GA4 ..#Week10..સૂપ સામાન્ય રીતે ખાવાનું ખાઈએ તેના પહેલા સર્વ કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. ટોમેટો સૂપ સિવાય કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો બ્રોકોલી આમન્ડ (બ્રોકોલી બદામ) સૂપ ટ્રાય કરી જુઓ. Krishna Jimmy Joshi -
બ્રોકોલી કેરોટ સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
ગ્રીન વેજીટેબલ નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતા પૂર્ત કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતી માત્રામાં વિટામીન મળી રહે . જે આપણા શરીર માટે જરૂરી હોય છે .ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરી અને સૂપ પણ બનાવી શકાય. તો આજે મે બ્રોકોલી નુ સૂપ બનાવ્યુ. Sonal Modha -
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe In Gujarati)
અહીં મેં બ્રોકલી નું સુપ બનાવ્યું છે છે સ્વાદમાં સારું લાગે છે અને એક હેલ્ધી રેસિપી પણ છે#GA4#Week20#post 17#soup Devi Amlani -
બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડબ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે. Tejal Hiten Sheth -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#LSR#Broccoliલગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે. asharamparia -
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
બ્રોકોલી બ્રીંજલ સબ્જી (Broccoli Brinjal Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ ,આર્યન, વિટામીન સી ,જેવા ભરપૂર પોષક તત્વો જોવા મળે છે બ્રોકોલી સલાડ, શાક કે સુપ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે .વજન ઓછું કરવામાં ઉપયોગી છે. યાદશક્તિ પણ વધારે છે. તો ચાલો આજથી જ અઠવાડિયામાં એક વખત આપણા ભોજનમાં બ્રોકોલી ને સ્થાન આપીએ. Neeru Thakkar -
પોસ્ટિકતા થી ભરપૂર એવું બ્રોકલી પનીર સલાડ (Broccoli Salad Recipe In Gujarati)
આ સલાડ ખુબજ હેલ્ધી છે.વિટામિન્સ અને પ્રોટીન સારા પ્રમાણ માં છે.જે લોકો ડાયટિંગ કરતા હોય તેને માટે તો વરદાન રૂપ છે.એક વાર લીધું હોય તો આખો દિવસ નીકળી જાય છે.અને બિલકુલ ફેટ નહીં.ચાલો જોયે પોસ્ટીક એવું બ્રોકલી પનીર સલાડ. #GA4#Week6 Jayshree Chotalia -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9આ ભેળ માં ગાજર, કેપ્સિકમ અને કોબીજ , ડુંગળી અને લસણ આદુ મરચાં આટલી બધી શાકભાજી હોય છે.. ચાઈનીઝ ખાવા બહાર જવાનું થાય તો આ લોકો આજી નો મોટો વધારે વાપરે છે.. એટલે જ્યારે મન થાય એટલે હું ઘરે જ બનાવું છું.. Sunita Vaghela -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
જૈન મનચાઉ સૂપ અને વેજ હક્કા નુડલ્સ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week2મારા માટે આ રેસિપી એટલે મહત્વ ની છે કેમ કે મારા બાળકો ને ચાઇનીઝ ખૂબ જ ભાવે છે. ને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
બ્રોકોલી ચીઝ સૂપ (Broccoli Cheese Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી ચીઝ સૂપ Ketki Dave -
બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#બ્રોકોલી અને બદામ નો સૂપ Krishna Dholakia -
-
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ