પાલક ના ગોટા

Tejal Hitesh Gandhi @Tejal1180
#goldenapron3
#week-4આ રેસીપી મા પઝલ ધટકો પાલક ની ભાજી નો સમાવેશ થાય છે.
પાલક ના ગોટા
#goldenapron3
#week-4આ રેસીપી મા પઝલ ધટકો પાલક ની ભાજી નો સમાવેશ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાજી ને ધોઇ ને કાણા વાળા વાડકા કાઢી લો.
- 2
ચણા ના લોટ મા મીઠું,સૂકા ધાણા,ખાંડ,આદુ,મરચા,લસણની પેસ્ટ નાખી મીદીયમ ખીરૂ તૈયાર કરો.
- 3
ખીરા મા ભાજી,કોથમીર,લસણ નાખો.
- 4
હવે સોડા અને ગરમ તેલ નાખી બરાબર હલાવી ને ખીરતૈયાર કરીલો.
- 5
હવે પેન મા તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે મીદીયમ આંચ પર ગોટા તળી લો.તૈયાર છે ગોટા ચટણીસાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
-
-
પાલક ગોટા (Palak Gota Recipe in Gujarati)
પાયલ મહેતા ની વાનગી પાલકના ગોટા મા થોડાક ફેરફાર કરીને બનાવ્યા છે આ#Payal Rita Gajjar -
-
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
-
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
સવા-પાલક ની ભાજી
#MBR8#week8#VRઆ સીજન મા વધી જાત ની ભાજી તાજી ફ્રેશ મળે છે આર્યન, ડાયટ્રી ફાઈબન ,મિનરલ્સ વાટર કન્ટેનડંજેવા પોષ્ટિક સ્વાસ્થ વર્ધક ગુણો ધરાવતી પાલક અને સવા ની ભાજી સાથે રીંગણ મિક્સ કરી ને શાક બનાવી ને ડીનર મા સર્વ કરયુ છે. Saroj Shah -
-
-
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
#GA4#week19#methiમેથી ની ભાજી આપણા શરીર માટે ઘણી ઉપયોગી છે,મેથી ની ભાજી ના ઢેબરા,શાક,ગોટા ના ભજીયા, શક્કરપારા પણ બનાવાય છે. Tejal Hitesh Gandhi -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
પાલક છોલે કટ્લેટ
#ફ્રાયએડઆ વાનગી પાલક અને છોલે થી બને છે,જેમના ઘણા પોષ્ટિક તત્વો મળી રહે છે. Jagruti Jhobalia -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
-
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
ગોટા(Gota Recipe in Gujarati)
#MW3#POST2#ભજીયાઅત્યારે ભાજી ખુબ જ સરસ મળે છે તો એમાંથી મે મેથી અને પાલક ના મીક્સ ભજીયા બનાવ્યા છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.... Hiral Pandya Shukla -
બનાના બોલ્સ(કીડ્સ સ્નેક્સ)(banana balls recipe in gujarati)
#સાઉથબનાના બોલ્સ બાળકો ને નાસ્તા મા આપી શકાય તેવી રેસીપી છે,કેળા મા કેલ્શિયમ હોવાથી બાળકો માટે હેલ્ધી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558240
ટિપ્પણીઓ