રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી લીલા ચણા (પોપટા) ને છોળી દાણા્ કાઢી ને મિકચર મા ક્રશ કરી લેવાના ટામેટા ને કાપી ને મિકસી પા પ્યૂરી કરી લેવાના પાલક ને કાપી ધોઈ ને ઉકતા પાણી મા ૨મીનીટ ઉકાળી ને નિથારી ને મિકસી મા પેસ્ટ બનાવી લો (આ પાલક ને બ્લાચ કરવાની પ્રોસીસ કેહવાય છે).આદુ,મરચા લસણ ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે કઢાઈ મા 2ચમચી તેલ ગરમ કરી ને કશ ચણા ની પેસ્ટ ને શેકી લો ચણા થોડુ શેકાય ચણા ના મોશચર બળી જાય કાચુ પના ન રહે અલગ પ્લેટ મા કાકાઢી લો
- 3
એજ કઢાઈ મા ફરી 2ચમચી તેલ ગરમ કરી ને જીરા હીગ ના વઘાર કરી ને ટામેટા પ્યૂરી એડ કરો અને કુક થવા દો હલ્દી પાવડર,મરચુ પાવડર આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો અને શેકાવા દો. પછી પાલક ની પેસ્ટ એડ કરો,કુક થવા દો..
- 4
તેલ કઢાઈ મા છુટ્ટૂ પડે.શેકેલા કશ ચણા ઉમેરી ને પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠુ નાખી ને ઉકળવા દો 5મીનીટ સ્લો મીડીયમ ફલેમ રાખી ઉકાળો. નીચે ઉતારી સર્વ કરો..તો તૈયાર છે.ગ્રીન હરા ભરા જયાકેદાર શોરબા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
ચીજી વેજી સ્મોકી પાલક પુલાવ (Cheesy Veg Smoky Palak Pulao Recipe In Gujarati)
રાઈસ પુલાવ ની વેરાયટી મા એક અનોખુ નજરાણુ.. આર્યન,પ્રોટીન,વિટામીનફાઈબર મિનરલ્સ થી ભરપૂર હેલ્ધી ,ટેસ્ટી.બટરી સ્મોકી પાલક પુલાવ.. Saroj Shah -
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
-
-
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રિમઝિમ પડતી વરસાત અને સામે હોય સેવ ઉસળ ની પ્લેટ . મજા આવી જાય તો ચાલો જોઈયે ગુજરાતી ફેમસ રેસાપી સેવ ઉસણ મે લીલા રંગ ના કઠોર વટાણા લીધા છે તમે ચાહો તો સફેદ વટાણા, મગ ના પણ ઉસળ બનાવી શકો છો.વઘાર મા ડુગંળી એવાઈડ કરી શકો છો .. Saroj Shah -
સાગો રોલ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week ૨સાગો રોલ એક ફરારી સ્નેકસ છે ,વ્રત ,ઉપવાસ મા ખાઈ શકાય છે.. Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
-
પાલક -પનીર ઢોસા
,સ્વાદિષ્ટ,પોષ્ટીક, ગ્રીન પાલક -પનીર ઢોસા.સ્વાદ ની સાથે કેલશીયમ , આયરન,વિટામીન,પ્રોટીન થી ભરપૂર છે.. Saroj Shah -
સગપૈતા
#ઇબુક૧સગપૈતા મધ્યપ્રદેશ કે જબલપુર,ઈન્દોર કી સ્પેશીલીટી છે. જે છોળાવાળી અળદ દાળ અને પાલક ની ભાજી થી બનાવા મા આવે છે. પ્રોટીન,ફાઈબર આર્યન, થી ભરપૂર પોષ્ટિક દાળ-શાક છે Saroj Shah -
-
More Recipes
ટિપ્પણીઓ