રાંધવાની સૂચનાઓ
- 1
કાચા પાસ્તા લય sos બધી જાતના મસાલો તૈયાર કરો
- 2
કાચા પાસ્તાને ગરમ પાણી એકદમ કાળી તેમાં કાચા પાસ્તા નાખો તે બફાઈ જાય ત્યાં સુધી રાખો પછી ચારણીમાં પાસ્તા કાઢીને તારો તેની ઉપર ઠંડુ પાણી રેડી દો બધા વેજીટેબલ ને ખમણી નાખો આદુ ની ખમણી લ્યો
- 3
એક લોયામાં ચાર ચમચી તેલ મૂકી તેમાં હિંગનો વઘાર કરી બધા વેજીટેબલ ના ખો પેલા આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો થોડું સધાઈ જાય પછી કેપ્સિકમ ગાજર ડુંગળી વગેરે વેજીટેબલ નાખી મીઠું મરચું વગેરે બધા મસાલા નાખી મિક્સ કરો થોડું વધારે સતર્ક થઇ જાય પછી
- 4
બધા ભેજી ટેબલ સગાઈ ગયા પછી મસાલો નાખી દીધા પછી તેમાં બાફેલા પાસ્તા નાખો પછી ધીમે ધીમે બધું મિક્સ કરે એકદમ રેડ કલર જેવા થશે પછી ઉપર કોથમીર નાખી સર્વ કરો રેડી છે વેજ પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
-
*પાસ્તા ટાટૅ
ટાટૅ હંમેશા ચાટ સાથે સવૅ થાય પરંતુ મેં પાસ્તા સાથે સવૅ કયાૅછે.અનેટાટૅ માટે ખારી નો ઉપયોગ કયોૅછે.#નોનઇન્ડિયન Rajni Sanghavi -
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
-
-
-
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
-
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11558281
ટિપ્પણીઓ