વેજીટેબલ પાસ્તા

Nisha Ghoghari @cook_22059563
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ નાખી તેલ આવી જાય એટલે જીરું નાખવું પછી હીંગ નાખી તવેથા થી હલાવું પછી તેમાં બટેટા વટાણા નાખી બે મિનિટ હલાવુંત્યાર બાદ તેમાં ગાજર કોબી ડુંગળી મરચાં નાખી પાંચ મિનિટ સાંતળવું
- 2
સાંતળી લીધા પછી 2ચમચી પાણી નાખી રેવા દેવું પછી તેમાં બધાજ મસાલા નખી ને પાસ્તા ઉમેરવા પછી હલાવીને ટમેટો કેચપ નાખી રેડ ચીલી સોસ ઉમેરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
-
-
-
-
-
-
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટબાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે. Kashmira Bhuva -
-
-
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159977
ટિપ્પણીઓ