ગ્રેવી બટેટી(Gravy Bateti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મીડિયમ સાઇઝની 12 અથવા 13 નંગ બટેટી લો ત્યારબાદ તેની છાલ કાઢી અને એક પેન માં નાખી અને તેને ધોઈ લો
- 2
તેને હાથના મદદથી થોડું ઘસો તેથી તેમાં જે પણ હોય એ નીકળી જાય ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી બાફવા માટે મૂકી દો બાફવા મા ચારથી પાંચ સીટી કરવી
- 3
બટેટા બફાય ત્યાં સુધીમાં ડુંગળી ટામેટાં અને આદુ લસણ મરચાં બધું જ સુધારી લો
- 4
આ બધું જ સુધારાઈ જાય ત્યારબાદ સર્વપ્રથમ મિક્સર જાળની મદદથી ટામેટાની ગ્રેવી બનાવો ત્યારબાદ ડુંગળી ની અને ત્યારબાદ આદુ લસણ અને મરચાની ગ્રેવી બનાવો
- 5
ત્યારબાદ એક પેન લો પછી તેમાં 2 ચમચા તેલ મૂકો ત્યારબાદ તેમાં 1/2ચમચી જીરૂં નાખો અને પછી તેમાં લાલ મરચું તમાલપત્ર તજ લવિંગ બાદ તે બધું જ નાખી દો
- 6
આ બધું જ લખાઈ ગયા બાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખો અને ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખી દો આ બધું જ નાખીને તેને થોડું હલાવી લેવું
- 7
આ બધું નાખી અને મિક્સ થઇ ગયા બાદ અને પછી તેમાં 1/2ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી મરચાની ભૂકી ઉમેરો
- 8
મરચાની ભૂકી ઉમેર્યા બાદ તેમાં ધાણા જીરું ઉમેરો પછી તેમાં ગરમ મસાલો ઉમેરો અને પછી તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરી બધાને સરખું મિક્સ કરી લો
- 9
આ બધું જ મિક્સ થઈ જાય ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા દો પછી તેમાં આપણે જે બટાકા બાફી હતા તે ઉમેરી દો
- 10
બટાકા ઉમેર્યા બાદ તે બધાને સરખું હલાવી લો અને ચાર થી પાંચ મિનિટ માટે ઉકળવા દો તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ બટેટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
#RC4#week4#cookpadgujarati#cookpadindia આજે મેં સ્ટફ્ડ કેપ્સિકમ બનાવ્યા. જેમાં મેં ગ્રીન કેપ્સિકમમાં બટેટા અને પનીરનું સ્ટફિંગ ફીલ કર્યું. મેં ગ્રીન કેપ્સિકમ થી બનાવ્યું પણ રેડ અને યેલ્લો કેપ્સિકમથી પણ સ્ટફ્ડ કેપ્સિકમ બનાવી શકાય. પાલકની ગ્રીન ગ્રેવી બનાવી તેમાં આ સ્ટફ્ડ કેપ્સિકમને ઉમેરી એક કેપ્સીકમ અને પાલકની ગ્રેવી વાળી સબ્જી બનાવી. આ સબ્જી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. એ ઉપરાંત આ સબ્જીમાં પાલકનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી એ એક હેલ્ધી સબ્જી પણ છે. Asmita Rupani -
-
-
-
મસાલા બટાકા (masala bataka recipe in gujarati)
#GA4#Week1#Potato#Tamarind#Punjabiવરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાનું ખૂબ જ મન થાય તો આ રેસિપી બેસ્ટ છે Sejal Dhamecha -
-
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
-
રગડા પેટીસ (ragdo patties recipe in gujarati)
#GA4#week1#potato#healthy#ga4 પોસ્ટ 2#trend Shilpa Shah
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)