ગાજર નો હલવો

#FBP
# Cookpad India
#Cookpad Gujarai
#Sweetrecipe
#CarrotHalawarecipe
#ગાજર નો હલવો રેસીપી
∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...
∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...
∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે..
ગાજર નો હલવો
#FBP
# Cookpad India
#Cookpad Gujarai
#Sweetrecipe
#CarrotHalawarecipe
#ગાજર નો હલવો રેસીપી
∆ બાળકો થી લઈને વડીલ વ્યક્તિઓ સર્વ ની મનપસંદ મિઠાઈ એટલે "ગાજર નો હલવો"...
∆ પરંપરાગત મિઠાઈ બનાવવી સરળ હોતી નથી પણ ગાજર નો હલવો એક એવી મિઠાઈ છે જે સરળતાથી અને ઝડપથી બની જાય છે...
∆ ગાજર નો હલવો કે જેને તમે એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ કહી શકો... ગાજર,દૂધ, ખાંડ અને એલચી પાઉડર એમ ચાર ઘટકો ની મદદથી આજે મે બનાવયો છે... વસંત પંચમી ના શુભ દિવસે પ્રસાદ બનાવ્યો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ,રેસા કાઢી ને ઝીણા સમારી લો ને મીક્ષરમાં ક્રશ કરી લો.
પેન માં ઘી ઉમેરી ને ગરમ કરો, તેમાં ક્રશ કરેલા ગાજર ઉમેરી ને સરસ સાંતળો.(લગભગ ૪ મીનીટ સૂધી) - 2
તેમાં દૂધ ઉમેરો ને મધ્યમ આંચ પર રાખો ને સરસ ઉભરા આવે એટલે આંચ ધીમી કરી મિશ્રણ ને સતત હલાવતા રહો.(લગભગ ૭ મિનિટ લાગશે)
- 3
મિશ્રણ માં થી દૂધ શોષાઈ જાય અને ઘટ્ટ મિશ્રણ તૈયાર થવા આવે ત્યારે તેમાં ખાંડ ઉમેરો ને હલાવતા રહો.
ખાંડ નું પાણી શોષાઈ જાય અને ઘી છૂટું પડે એટલે ગેસ ની આંચ બંધ કરી ને ઈલાયચી પાવડર અને એક ચમચી ઘી ઉમેરી ને સરસ મિક્સ કરી લો. - 4
તૈયાર ગાજર ના હલવા ને પ્લેટ માં કાઢી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ ૬શિયાળા માં લાલ ગાજર ખૂબ સરસ મળતાં હોય છે અને આ ગાજર નો ગરમ ગરમ હલવો ખાવાની મજા આવી જાય.નાના થી લય મોટા બધાજ વ્યક્તિ ને ભાવતું હોય છે.તો તમે પણ બધા બનાવજો. Payal Nishit Naik -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
-
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ દૂધીનો હલવો મેં પ્રેશર કુકરમાં બનાવ્યો છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હલવો સરળતાથી બનાવી શકો છો. તહેવારો માં પ્રસાદ તરીકે અને ઉપવાસ માં ઉપયોગ કરી શકો તેવી સ્વીટ ડિશ છે. Bhavna Desai -
માવા વગર ગાજર નો હલવો
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadIndia#cookpadGujarati#wthoutkhoyacarrothalawarecipe#CarrotHalawaRecipe#CarrotRecipe#SweetdishRecipeલગ્નપ્રસંગ હોય અને એમાંય શિયાળામાં તો...અવનવી સ્વીટ ડીશ પૈકી એક ગાજર નો હલવો તો ચોક્કસ જ હોય...માવા ના ઉપયોગ કર્યા વગર સરસ ગાજર નો ગરમાગરમ ને પાછો 'Super Delicious' હલવો આજે બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
ગાજરનો હલવો
#વિકમીલ૨#સ્વીટ શિયાળામાં ગાજરનો હલવો શરીર માટે ખૂબ તંદુરસ્તી આપે છે તો ચાલો તો જોઈએ ગાજરનો નો હલવો બનાવવાની રીત Khyati Ben Trivedi -
-
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiશિયાળાની ઋતુમાં લાલ ગાજર સારા મળતા હોય છે. ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોવાથી તેને ઇંગલિશ માં કેરેટ પણ કહેવામાં આવે છે. મેં આજે માવા વગર ગાજરનો સ્વાદિષ્ટ હલવો બનાવ્યો છે. ગાજરનો હલવો એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે. જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે અને બાળકોથી લઈને વૃધ્ધો બધાને પસંદ પણ આવે છે. Ankita Tank Parmar -
-
તાજી ખારેક નો હલવો
#RB20#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#તાજી ખારેક રેસીપી#તાજી ખારેક નો હલવો#ખારેક ની સ્વીટ રેસીપી#મિલ્ક રેસીપી શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ,એમાં પાછી અષ્ટમી એટલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ....નિમિતે આજે તાજી ખારેક નો હલવો બનાવી ને પ્રસાદી ધરાવી.....આ હલવો ગરમાગરમ અને ઠંડો પણ સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
-
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
-
💕😋ગાજર હલવા, ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈન ગાજર હલવો ભારત ની પરંપરાગત મીઠાઈ છે. અને દરેક ઘરમાં બનતી હોય છે. તો દોસ્તો આજે આપણે ગાજર હલવો બનાવશું.. Pratiksha's kitchen. -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
ગાજર નો હલવો
#goldenapron3અત્યારે શિયાળામાં ગાજર ખૂબ સારા પ્રમાણમાં આવેછે તેનો કોઈ ને કોઈ રીતે ઉપયોગ થાય છે જેમકે ગાજરનો સંભારો લસન્યા ગાજર ગાજર નું જયુષ ને શાક પણ બનેછે ને ઘરના લોકોને દરેક ઋતુની સિઝન પ્રમાણે આપણે લેવું પણ જરૂરી છે ને કહેવાય છે કે ગાજર આંખ માટે પણ સારા કહેવાય છે તો આજે હું લાવી છું ગાજરનો હલવો Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ (8)